દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
સંતાનનો પ્રશ્ન હલ થાય.
લગ્નઈચ્છુક :-
અવસર આંગણે દેખાય.
પ્રેમીજનો:-
સંયમ સાથે સાનુકૂળ મિલન.
નોકરિયાત વર્ગ:-
ચિંતા ઉલજન રહે.
વેપારીવર્ગ:-
પરિસ્થિતિ સુધરતી જણાય.
પારિવારિકવાતાવરણ:-
કાર્યલાભ,અંજપો ચિંતા.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-
૪
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
લગ્નઈચ્છુક :-
સંજોગો સાનુકૂળ બને.
પ્રેમીજનો:-
મુલાકાતમાં વિલંબ રહે.
નોકરિયાત વર્ગ:-
પગાર વૃદ્ધિ ના સંજોગ.
વેપારીવર્ગ:-
પ્રયત્નો સાનુકૂળ બને.
પારિવારિકવાતાવરણ:-
સમસ્યાનો સિલસિલો અટકતો જણાય.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક :-
૫
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
ચિંતા વ્યથા અનુભવાય.
લગ્નઈચ્છુક :-
પ્રસંગ ના સંજોગ બને.
પ્રેમીજનો:-
સાનુકૂળ મુલાકાત બને.
નોકરિયાત વર્ગ:-
અકળામણ દૂર થાય.
વેપારીવર્ગ:-
ખર્ચ વ્યય નાથવા.
પારિવારિક વાતાવરણ:-
મહત્વના કામકાજ સફળ બને.
શુભરંગ:-
નીલો
શુભ અંક:-
૬
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
મતભેદ દૂર થતા જણાય.
લગ્નઈચ્છુક :-
વિલંબના સંજોગ બનશે.
પ્રેમીજનો:-
મુલાકાતમાં અવરોધ.
નોકરિયાત વર્ગ:-
પ્રગતિની તક.
વેપારી વર્ગ:-
કાર્ય ભાર સાનુકૂળ.
પારિવારિક વાતાવરણ:-
પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
શુભ રંગ:-
નારંગી
શુભ અંક:-
૩
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
ધારણા સફળ બને.
લગ્નઈચ્છુક :-
મંગળ પ્રસંગ ના સંજોગ.
પ્રેમીજનો :-
સન્માન નું સ્વમાન થી અવરોધ.
નોકરિયાત વર્ગ :-
રાહત હળવાશ અનુભવો.
વેપારીવર્ગ :-
અડચણ દૂર થાય.
પારિવારિક વાતાવરણ:-
નવી તક.લાભના સંજોગ.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક :-
૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
સંતાન અંગે ઉલજન બની રહે.
લગ્નઈચ્છુક :-
કેટલીક સમસ્યા વિલંબ કરાવે.
પ્રેમીજનો:-
તર્ક તકમાં કામ ન આવે.
નોકરિયાત વર્ગ:-
મુશ્કેલી નો હલ શોધી શકો.
વેપારીવર્ગ:-
વ્યવસાયિક પ્રવાસ.
પારિવારિક વાતાવરણ:-
હળવાશ રાહત.પુત્ર પૌત્રાદિક ની ચિંતા રહે.
શુભ રંગ:-
ગ્રે
શુભ અંક:-
૧
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:
નાણાભીડનાં સંજોગ.
લગ્નઈચ્છુક :-
રાહતના સંજોગ.
પ્રેમીજનો:-
ઈગો અવરોધ કરાવે.
નોકરિયાત વર્ગ:-
ચિંતા વ્યગ્રતા રહે.
વ્યાપારી વર્ગ:
સરકારનો સહયોગ પ્રાપ્ત થાય.
પારિવારિક વાતાવરણ:-
ભોજન તેમજ આરોગ્ય અંગે સભાન રહેવું.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક:-
૫
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
વાણી વિલાસમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :-
મુંજવણ દૂર થાય.
પ્રેમીજનો:-
મુલાકાત સાનુકૂળ બને.
નોકરિયાતવર્ગ:-
નવી તકનો ઉત્સાહ.
વેપારીવર્ગ:-
વ્યવસાયિક લાભની તક.
પારિવારિક વાતાવરણ:-
વાણી,વર્તન, ખર્ચ, વ્યય થી ચિંતા રહે.
શુભ રંગ :-
લાલ
શુભ અંક:-
૮
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
દાંપત્ય જીવનમાં ઉમંગ ઉલ્લાસ.
લગ્નઈચ્છુક :-
ભાગ્ય યોગે અવસરના સંજોગ.
પ્રેમીજનો :-
મુલાકાતની તક સાપડે.
નોકરિયાતવર્ગ :-
નવી તકમાં સહકાર મળી રહે.
વેપારીવર્ગ:-
આવક ઉઘરાણીના સંજોગ.
પારિવારિક વાતાવરણ:-
અકારણ ચિંતા વ્યથા બની રહે.
શુભરંગ:-
પીળો
શુભઅંક:-
૨
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સહયોગ મળે.
લગ્નઈચ્છુક :-
મુજવણ ચિંતા રહે.
પ્રેમીજનો:-
વિરહ, ચિંતા રહે.
નોકરિયાત વર્ગ:-
આકસ્મિક પ્રવાસ.
વેપારીવર્ગ:-
આશાસ્પદ સંજોગ સરકતો જણાય.
પારિવારિકવાતાવરણ:-
ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
શુભ રંગ :-
નીલો
શુભ અંક:-
૫
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સાનુકૂળતા બને.
લગ્નઈચ્છુક :-
અવસરના સંજોગ બને.
પ્રેમીજનો:-
આવેશ ઉત્સાહ સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:-
નવી તક સરકે.
વેપારીવર્ગ:-
ઋણ, ચૂકવણું નાણાંભીડ રખાવે.
પારિવારિકવાતાવરણ:-
અતિ ઉત્સાહ,ઉતાવળથી દૂર રહેવું.
શુભરંગ:-
ભૂરો
શુભઅંક:-
૪
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
મુંજવણ ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-
અવસરના અવરોધ નો માહોલ.
પ્રેમીજનો:-
કાનૂની ગૂંચથી સાવધ રહેવું.
નોકરિયાત વર્ગ:-
પ્રવાસ મુસાફરી ટાળવા.
વેપારી વર્ગ:-
ખર્ચ વ્યય નાથવા.
પારિવારિક વાતાવરણ:-
કામ ચલાઉ ઉપાય મળે.પ્રવાસ અંગે ધાર્યું ન થાય.
શુભ રંગ :-
પોપટી
શુભ અંક:-
૩