દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ નાં પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
મન મુટાવ રહે.
લગ્નઈચ્છુક :-
વાર્તાલાપ સાનુકૂળ રહે.
પ્રેમીજનો:-
અવરોધ યથાવત રહે.
નોકરિયાત વર્ગ:-
કાર્ય બોજ રહે.
વેપારીવર્ગ:-
ચિંતા મૂંઝવણ રહે.
પારિવારિકવાતાવરણ:-
ભાગ્યનો સાથ મળે.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક:-
૮
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
લગ્નઈચ્છુક :-
વિલંબની સંભાવના.
પ્રેમીજનો:-
ચિંતા વિશાદ રહે.
નોકરિયાત વર્ગ:-
દ્વિધા યુક્ત દિવસ રહે.
વેપારીવર્ગ:-
મૂંઝવણ ચિંતા રહે.
પારિવારિકવાતાવરણ:-
આરોગ્ય કથળતું જણાય.
શુભ રંગ:-
ક્રીમ
શુભ અંક :-
૩
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
ગુંચવણ ચિંતા હલ થાય.
લગ્નઈચ્છુક :-
આશાસ્પદ સંજોગ રહે.
પ્રેમીજનો:-
તક પ્રાપ્ત કરી શકો.
નોકરિયાત વર્ગ:-
મૂંઝવણ મુશ્કેલી વધે.
વેપારીવર્ગ:-
સમય ધીરજથી પસાર કરવો.
પારિવારિક વાતાવરણ:-
ખર્ચ વ્યય વધે.ચિંતા રહે.
શુભરંગ:-
ગ્રે
શુભ અંક:-
૧
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહ વિવાદ ટાળવો.
લગ્નઈચ્છુક :-
અડચણ અવરોધ આવે.
પ્રેમીજનો:-
કાનૂની અવરોધ સર્જાય.
નોકરિયાત વર્ગ:-
ઉપરીથી તણાવ વધે.
વેપારી વર્ગ:-
હરીફથી અવરોધ સર્જાય.
પારિવારિક વાતાવરણ:-
નાણાભીડ કર્જ ઋણ મળી રહે.
શુભ રંગ:-
નારંગી
શુભ અંક:-
૫
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
અક્કડ વલણ છોડવું.
લગ્નઈચ્છુક :-
આશાસ્પદ વાર્તાલાપ રહે.
પ્રેમીજનો :-
મિલન મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ :-
તક આવતી જણાય.
વેપારીવર્ગ :-
આવકમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:-
સામાજિક સંજોગ સાનુકૂળ બને.
શુભ રંગ :-
લાલ
શુભ અંક :-
૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
લગ્નઈચ્છુક :-
વિપરીત સંજોગ રહે.
પ્રેમીજનો:-
વિશ્વાસે ન રહેવું.
નોકરિયાત વર્ગ:-
પ્રગતિની તક રહે.
વેપારીવર્ગ:-
પ્રયત્નો સફળ બને.
પારિવારિક વાતાવરણ:-
સામાજિક માનસન્માન પ્રાપ્ત થાય.
શુભ રંગ:-
લીલો
શુભ અંક:-
૭
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:
પારિવારિક સમસ્યા ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-
વિલંબના સંજોગ.
પ્રેમીજનો:-
પ્રયત્ન સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:-
કામકાજ અર્થે મુસાફરી થાય.
વ્યાપારી વર્ગ:-
લાભદાયી તક રહે.
પારિવારિક વાતાવરણ:-
ચિંતાનો બોજ હળવો બને. રાહતના સંજોગ.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક:-
૩
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહવિવાદનો અંત ટાળવો.
લગ્નઈચ્છુક :-
વિપરીત સંજોગ રહે.
પ્રેમીજનો:-
વિલંબના સંજોગ રહે.
નોકરિયાતવર્ગ:-
મૂંઝવણ અકળામણ રહે.
વેપારીવર્ગ:-
મુશ્કેલી નો ઉપાય મળે.
પારિવારિક વાતાવરણ:-
ભાવી આયોજન પરત્વે ધ્યાન આપવું.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-
૪
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
લાભદાયી તક સંજોગ રહે.
લગ્નઈચ્છુક :-
તક સાનુકૂળ બને.
પ્રેમીજનો :-
પ્રયત્ન સાનુકૂળ બને.
નોકરિયાતવર્ગ :-
બઢતિની સંભાવના.
વેપારીવર્ગ:-
ચિંતા ના વાદળ હટે.
પારિવારિક વાતાવરણ:-
આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.
શુભરંગ:-
પોપટી
શુભઅંક:-
૨
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
બેચેની મૂંઝવણના સંજોગ રહે.
લગ્નઈચ્છુક :-
વિલંબ મુંજવણ રખાવે.
પ્રેમીજનો:-
મુલાકાત મુસાફરી શક્ય રહે.
નોકરિયાત વર્ગ:-
નોકરી અર્થે આવાગમન રહે.
વેપારીવર્ગ:-
ખર્ચ વ્યય નાથવો.
પારિવારિકવાતાવરણ:-
આરોગ્ય અંગે સાવધાની વર્તવી.
શુભ રંગ :-
જાંબલી
શુભ અંક:-
૯
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહ જીવનમાં મતભેદ ટાળવા.
લગ્નઈચ્છુક :-
થોડા વિલંબને સંભાવના.
પ્રેમીજનો:-
અતિરીક્ત તો ઝેર સમાન રહે.
નોકરિયાત વર્ગ:-
પરદેશ ગમન સંભવ રહે.
વેપારીવર્ગ:-
મુશ્કેલી બાદ સાનુકૂળતા રહે.
પારિવારિકવાતાવરણ:-
સંપત્તિ વાહન અંગે નિર્ણય થઈ શકે.
શુભરંગ:-
વાદળી
શુભઅંક:-
૭
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
ધર્મ કાર્ય પ્રવાસની સંભાવના.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન ફળે.
પ્રેમીજનો:-
સમજદારી ના પાઠ મળે.
નોકરિયાત વર્ગ:-
પ્રગતિના સંજોગ.
વેપારી વર્ગ:-
સાવધાની વર્તવી.
પારિવારિક વાતાવરણ:-
પારિવારિક સંપત્તિ વાહનના પ્રશ્નો પેચીદા બને.
શુભ રંગ :-
પીળો
શુભ અંક:-
૫