દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
કસોટી યુક્ત સમય.
લગ્નઈચ્છુક :-
યોગ રચાતા જણાય.
પ્રેમીજનો:-
મિલન મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-
વધુ મહેનત કરવી પડે.
વેપારીવર્ગ:-
મુશ્કેલીના સંજોગ રહે.
પારિવારિકવાતાવરણ:-
નાણાભીડની સંભાવના.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-
૨
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સમસ્યા હલ થાય.
લગ્નઈચ્છુક :-
પ્રસંગ નું આયોજન થાય.
પ્રેમીજનો:-
વિલંબ સર્જાય.
નોકરિયાત વર્ગ:-
રાહત સાનુકૂળ રહે.
વેપારીવર્ગ:-
કામદારના પ્રશ્ન સતાવે.
પારિવારિકવાતાવરણ:-
પારિવારિક/સંતાનના પ્રશ્નો હલ થાય.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક :-
૩
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
ભાગ્યના જોરે સાનુકૂળતા.
લગ્નઈચ્છુક :-
પ્રયત્નો વિફળ થતા જણાય.
પ્રેમીજનો:-
પકડદાવના સંજોગ.
નોકરિયાત વર્ગ:-
સમસ્યા હલ થાય.
વેપારીવર્ગ:-
ભાગ્ય કામ કરતું જણાય.
પારિવારિક વાતાવરણ:-
સ્નેહી મિત્રના આવા ગમનના સંજોગ રહે.
શુભરંગ:-
લીલો
શુભ અંક:-
૧
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
મૂંઝવણ ભર્યો દિવસ રહે.
લગ્નઈચ્છુક :-
અવરોધ યથાવત રહે.
પ્રેમીજનો:-
પ્રયત્ન ફળે.
નોકરિયાત વર્ગ:-
કાર્ય બોજ ચિંતા રહે.
વેપારી વર્ગ:-
પ્રયત્ન સાનુકૂળ જણાય.
પારિવારિક વાતાવરણ:-
મુશ્કેલી મૂંઝવણ ભર્યો દિવસ રહે.
શુભ રંગ:-
પીળો
શુભ અંક:-
૫
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સમસ્યા સુધરે.
લગ્નઈચ્છુક :-
સામેથી પોઝિટિવ પ્રતિભાવ મળે.
પ્રેમીજનો :-
પ્રપોઝ ની સંભાવના.
નોકરિયાત વર્ગ :-
દિવસ સારો વીતે.
વેપારીવર્ગ :-
વ્યવસાયિક સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:-
સ્થાયી સંપત્તિ નો પ્રશ્ન હલ થતો જણાય.
શુભ રંગ :-
લાલ
શુભ અંક :-
૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-
અવરોધ ની સંભાવના.
પ્રેમીજનો:-
ચિંતા યુક્ત દિવસ રહે.
નોકરિયાત વર્ગ:-
ઓછા પગારથી ચલાવવું પડે.
વેપારીવર્ગ:-
મદદ મળી રહે.
પારિવારિક વાતાવરણ:-
ધર્મકાર્ય/પ્રાસંગિક આયોજન થાય.
શુભ રંગ:-
ગ્રે
શુભ અંક:-
૬
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:
ગૃહક્લેશ ટાળવો.
લગ્નઈચ્છુક :-
અવસરના સંજોગ રચાય.
પ્રેમીજનો:-
પ્રયત્ન સારા રહે.
નોકરિયાત વર્ગ:-
કાર્યક્ષેત્રે સંવાદિતા જાળવવી.
વેપારી વર્ગ:
મિત્ર સહયોગી થી સાનુકૂળતા બને.
પારિવારિક વાતાવરણ:-
પ્રવાસ ની સંભાવના.
શુભ રંગ:-
ક્રીમ
શુભ અંક:-
૮
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
સંવાદિતા જાળવવી.
લગ્નઈચ્છુક :-
અવરોધની સમસ્યા રહે.
પ્રેમીજનો:-
પ્રયત્નો વિફળ બનતા જણાય.
નોકરિયાતવર્ગ:-
પ્રયત્ન ફળે.
વેપારીવર્ગ:-
સમાધાનકારી વલણ કામ લાગે.
પારિવારિક વાતાવરણ:-
કૌટુંબિક પ્રશ્નો હલ થતા જણાય.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક:-
૪
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
સંતાન અંગે ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-
પ્રતિકૂળ સંજોગ રહે.
પ્રેમીજનો :-
ભાગ્ય સાથ ન આપે.
નોકરિયાતવર્ગ :-
મૂંઝવણ દૂર થાય.
વેપારીવર્ગ:-
વ્યથા ચિંતા બનેલી રહે.
પારિવારિક વાતાવરણ:-
આરોગ્ય અંગે સાવધાની રાખવી.
શુભરંગ:-
નારંગી
શુભઅંક:-
૭
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહ જીવનમાં સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-
વિલંબની સંભાવના.
પ્રેમીજનો:-
પરેશાની નો હલ મળે.
નોકરિયાત વર્ગ:-
કરજ/રૂણ પ્રાપ્ત થતા જણાય.
વેપારીવર્ગ:-
ધીરજ પૂર્વક નિર્ણય લેવો.
પારિવારિકવાતાવરણ:-
હરીફ વિરોધી થી સહયોગ મળતો જણાય.
શુભ રંગ :-
ભૂરો
શુભ અંક:-
૯
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
અંગત પ્રશ્નો હલ થતા જણાય.
લગ્નઈચ્છુક :-
સંજોગ સાનુકૂળ રહે.
પ્રેમીજનો:-
મિલન મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-
કાર્ય ક્ષેત્રે મુસાફરી જણાય.
વેપારીવર્ગ:-
લાભની તક મળે.
પારિવારિકવાતાવરણ:-
હિતશત્રુ થી સાવધ બનવું.
શુભરંગ:-
નીલો
શુભઅંક:-
૮
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-
વિલંબની સમસ્યા રહે.
પ્રેમીજનો:-
અવરોધ યથાવત રહે.
નોકરિયાત વર્ગ:-
કામકાજની સમસ્યા રહે.
વેપારી વર્ગ:-
વ્યવસાયિક સફરના સંજોગ રહે.
પારિવારિક વાતાવરણ:-
ગૃહ જીવનમાં સંવાદિતા સર્જી શકો.
શુભ રંગ :-
પોપટી
શુભ અંક:-
૬