દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહ કલેશ ટાળવો.
લગ્નઈચ્છુક :-
અવરોધનાં સંજોગ રહે.
પ્રેમીજનો:-
સાવધાની હિતાવહ રહે.
નોકરિયાત વર્ગ:-
કાર્ય બોજ રહે.
વેપારીવર્ગ:-
નાણાભીડ રહે.
પારિવારિકવાતાવરણ:-
પ્રવાસ મુસાફરી નાં સંજોગ રહે.
શુભ રંગ :-
લાલ
શુભ અંક:-
૪
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
સાનુકૂળ સંજોગ બની રહે.
લગ્નઈચ્છુક :-
સંજોગ સાનુકૂળ બને.
પ્રેમીજનો:-
મિલન મુલાકાત સંભવ રહે.
નોકરિયાત વર્ગ:
ઉપરી થી તણાવ રહે.
વેપારીવર્ગ:-
કાર્યબોજ નાં સંજોગ રહે.
પારિવારીક:-
મુજવણ ચિંતા હલ થાય.
શુભ રંગ:-
ક્રીમ
શુભ અંક :-
૫
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-
વિલંબ નાં સંજોગ રહે.
પ્રેમીજનો:-
પ્રપોઝ સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:-
પ્રગતિ ની તક મળે.
વેપારીવર્ગ:-
લાભદાયી સંજોગ રહે.
પારિવારિક વાતાવરણ:-
વાહન સંપતિ નાં સંજોગ રહે.
શુભરંગ:-
ગ્રે
શુભ અંક:-
૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહજીવન નાં પ્રશ્નો સતાવે.
લગ્નઈચ્છુક :-
ભાગ્ય અંગે સાનુકૂળતા રહે.
પ્રેમીજનો:-
મુલાકાત સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:-
કાર્યભાર વધે.
વેપારી વર્ગ:-
હરિફ વિરોધીથી સાવધ રહેવું.
પારિવારિક વાતાવરણ:-
પારિવારિક-/હપ્તા વ્યાજ ની ચિંતા સતાવે.
શુભ રંગ:-
નારંગી
શુભ અંક:-
૬
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનની મુંજવણ હલ થાય.
લગ્નઈચ્છુક :-
ગૂંચ ઉલજન બની રહે.
પ્રેમીજનો :-
મુંજવણ હલ થાય.
નોકરિયાત વર્ગ :-
બઢતી પ્રગતિનાં સંજોગ બને.
વેપારીવર્ગ :-
વ્યવસાયિક સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:-
મહત્વનાં પ્રશ્નો હલ થતાં જણાય.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક :-
૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
ચિંતા ઉલજન હલ થાય.
લગ્નઈચ્છુક :-
સંજોગ સાનુકૂળ બને.
પ્રેમીજનો:-
ધીરજથી દિવસ પસાર કરવો.
નોકરિયાત વર્ગ:-
તણાવ ચિંતા રહે.
વેપારીવર્ગ:-
કામકાજમાં હળવાશ રહે.
પારિવારિક વાતાવરણ:-
સામાજિક જીવનમાં સાનુકૂળતા બને.
શુભ રંગ:-
લીલો
શુભ અંક:-
૧
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:
મનમુટાવ દૂર થાય.
લગ્નઈચ્છુક :-
સંજોગમાં વિપરીતતા રહે.
પ્રેમીજનો:-
છલથી સાવધ રહેવું.
નોકરિયાત વર્ગ:
જવાબદારી સાનુકૂળ બને.
વ્યાપારી વર્ગ:
કામદાર વર્ગનો પ્રશ્ન હલ થાય.
પારિવારિક વાતાવરણ:-
સામાજિક મત મતાંતર ટાળવા.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક:-
૫
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહના કામકાજમાં ઉલજન રહે.
લગ્નઈચ્છુક :-
સંજોગ રચાતા જણાય.
પ્રેમીજનો:-
સમજ થી સાનુકૂળતા રહે.
નોકરિયાતવર્ગ:-
નવી નોકરીનાં સંજોગ રહે.
વેપારીવર્ગ:-
સરકારી કામકાજ થી ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:-
વિવાહ સંતાન અભ્યાસ અંગે સાનુકૂળતા રહે.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-
૮
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહ વિવાદ ટાળવો.
લગ્નઈચ્છુક :-
સમસ્યા બની રહે.
પ્રેમીજનો :-
સંજોગ વિપરીત રહે.
નોકરિયાતવર્ગ :-
લાભદાયી તક મળે.
વેપારીવર્ગ:-
સમય સંજોગ સુધરે.
પારિવારિક વાતાવરણ:-
હરિફ શત્રુની કારી ન ચાલે.
શુભરંગ:-
પોપટી
શુભઅંક:-
૯
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
વાણી વર્તનમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :-
ધીરજ થી સમય પસાર કરવો.
પ્રેમીજનો:-
પ્રયત્ન સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:-
સારા સ્થાન પ્રાપ્ત થાય.
વેપારીવર્ગ:-
સમસ્યાનો હલ મળે.
પારિવારિકવાતાવરણ:-
ચિંતા નાં વાદળ વિખરાય.
શુભ રંગ :-
જાબંલી
શુભ અંક:-
૩
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
ચિંતા વ્યથા યુકત દિવસ રહે.
લગ્નઈચ્છુક :-
તક સરકતી જણાય.
પ્રેમીજનો:-
કાનૂની ગૂંચ થી સંભાળવું.
નોકરિયાત વર્ગ:-
અકસ્માત સંજોગ
વેપારીવર્ગ:-
આયોજન ફેરફાર કરવા.
પારિવારિકવાતાવરણ:-
કર્જ ઋણી મેળવી શકો.
શુભરંગ:-
ભૂરો
શુભઅંક:-
૭
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
આનંદ મિલનનો દિવસ રહે.
લગ્નઈચ્છુક :-
સંજોગ સાનુકુળ બને.
પ્રેમીજનો:-
સમજ થી સાનુકૂળતા રહે.
નોકરિયાત વર્ગ:-
નવી સારી તક જન્મે.
વેપારી વર્ગ:-
નુકશાની થી સાવધાની રાખવી.
પારિવારિક વાતાવરણ:-
ગૃહ જીવન સામાજિક સન્માન નાં સંજોગ બને.
શુભ રંગ :-
પીળો
શુભ અંક:-
૫