દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
સમસ્યા અંગે સાનુકૂળતા બને.
લગ્નઈચ્છુક :-
અવસર નાં સંજોગ રહે.
પ્રેમીજનો:-
મુલાકાત ફળે.
નોકરિયાત વર્ગ:-
મૂંઝવણ દૂર થાય.
વેપારીવર્ગ:-
સંજોગ સુધરે.
પારિવારિકવાતાવરણ:-
હરિફ શત્રુની કારી ફાવે નહિ.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક:-
૪
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
સાનુકૂળતા સંજોગ બને.
લગ્નઈચ્છુક :-
સંજોગ રચાય.
પ્રેમીજનો:-
મોજ મજા મુલાકાત બને.
નોકરિયાત વર્ગ:-
જવાબદારી નાં સંજોગ રહે.
વેપારીવર્ગ:-
હરિફ હાવી થઇ શકે.
પારિવારિકવાતાવરણ:-
સંવાદિતા સાનુકૂળતા બનાવે.
શુભ રંગ:-
વાદળી
શુભ અંક :-
૮
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
દિવસ રોમેન્ટિક બની શકે.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન સફળ બને.
પ્રેમીજનો:-
સાનુકૂળતા નાં સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-
માનહાની નાં સંજોગ સાવધ રહેવું.
વેપારીવર્ગ:-
લાભ ની આશા જણાય.
પારિવારિક વાતાવરણ:-
લાભદાયી તક નાં સંજોગ બને.
શુભરંગ:-
ગ્રે
શુભ અંક:-
૧
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
કૌટુંબિક સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-
અડચણ નાં સંજોગ બને.
પ્રેમીજનો:-
પ્રપોઝ મુલાકાત નાં સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-
પ્રયત્નો ફળદાયી રહે.
વેપારી વર્ગ:-
સંજોગ સાનુકૂળ બને.
પારિવારિક વાતાવરણ:-
ઘર સંપત્તિનાં કામમાં પ્રગતિ રહે.
શુભ રંગ:-
પોપટી
શુભ અંક:-
૫
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
માનસિક તણાવ રહે.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન વધારવા હિતાવહ.
પ્રેમીજનો :-
વિલંબથી મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ :-
કસોટીનો માહોલ રહે.
વેપારીવર્ગ :-
આવક ઘટતી જણાય.
પારિવારિક વાતાવરણ:-
સમસ્યામાં સાનુકૂળતા બનતી જણાય.
શુભ રંગ :-
લાલ
શુભ અંક :-
૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
ઉગ્રતા આવેશ છોડાવવા.
લગ્નઈચ્છુક :-
ચિંતા યુક્ત દિવસ રહે.
પ્રેમીજનો:-
મન મુટાવ ની સ્થિતિ રહે.
નોકરિયાત વર્ગ:-
ઉપરીથી વિખવાદનાં સંજોગ રહે.
વેપારીવર્ગ:-
આર્થિક સાનુકૂળ સંજોગ બને
પારિવારિક વાતાવરણ:-
પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
શુભ રંગ:-
લીલો
શુભ અંક:-
૧
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:
ખર્ચ વ્યય વધતાં જણાય.
લગ્નઈચ્છુક :-
સાનુકૂળતા સંજોગ બને.
પ્રેમીજનો:-
મુલાકાત નાં સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-
સામાજિક સંજોગ વિઘ્ન રખાવે.
વ્યાપારી વર્ગ:
સંજોગ સુધરે.
પારિવારિક વાતાવરણ:-
આવક કરતાં જાવક વધતી જણાય.
શુભ રંગ:-
ક્રીમ
શુભ અંક:-
૮
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
ઉલજન મન મુટાવ નાં સંજોગ રહે.
લગ્નઈચ્છુક :-
સંજોગ સરકે.
પ્રેમીજનો:-
પ્રવાસ પર્યટનનાં સંજોગ રહે.
નોકરિયાતવર્ગ:-
પ્રગતિ બઢતી જણાય.
વેપારીવર્ગ:-
ખર્ચ ખરીદી નાથવા.
પારિવારિક વાતાવરણ:-
સંપતિ વાહનના કામ સંભાળ પૂર્વક કરવાં.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-
૭
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
મુસાફરી પ્રવાસ નાં સંજોગ રહે.
લગ્નઈચ્છુક :-
અવસરનાં સંજોગ સંભવ બને.
પ્રેમીજનો :-
પ્રપોઝ નાં સંજોગ રહે.
નોકરિયાતવર્ગ :-
અવરોધ ઓછી આવક નાં સંજોગ બને.
વેપારીવર્ગ:-
સ્નેહી મિત્ર નો સહયોગ મળે.
પારિવારિક વાતાવરણ:-
ધીરજ નાં ફળ મીઠાં.
શુભરંગ:-
નારંગી
શુભઅંક:-
૭
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
કૌટુંબિક પ્રશ્ન સુલઝાવવા.
લગ્નઈચ્છુક :-
સંજોગ સરકતો લાગે.
પ્રેમીજનો:-
વિરહનાં સંજોગ બને.
નોકરિયાત વર્ગ:-
સાનુકૂળ કાર્યભાર સંભાળે.
વેપારીવર્ગ:-
પ્રગતિકારક સમય પસાર કરવો.
પારિવારિકવાતાવરણ:-
સંપતિનાં કામો સાનુકૂળ બને.
શુભ રંગ :-
ભૂરો
શુભ અંક:-
૬
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
અંત:કરણ માં અજંપો રહે.
લગ્નઈચ્છુક :-
ભાગ્ય યોગે સંજોગ સુધરે.
પ્રેમીજનો:-
મુલાકાત વિલંબ માં પડે.
નોકરિયાત વર્ગ:-
સમસ્યા નાં સંજોગ રહે.
વેપારીવર્ગ:-
ધાર્યા કામમાં વિલંબ જણાય.
પારિવારિકવાતાવરણ:-
માનસિક સંયમ જરૂરી.
શુભરંગ:-
નીલો
શુભઅંક:-
૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
નકારાત્મકતા છોડવી.
લગ્નઈચ્છુક :-
સંજોગ હાથથી છૂટતા જણાય.
પ્રેમીજનો:-
સંજોગ નો સાથ લઈ શકો.
નોકરિયાત વર્ગ:-
ધારણ મુજબ નોકરી ન મળે.
વેપારી વર્ગ:-
વિપરીત સંજોગ સકારાત્મક બનવું.
પારિવારિક વાતાવરણ:-
ચેતતો નર સદા સુખી.
શુભ રંગ :-
પીળો
શુભ અંક:-
૩