દૈનિક રાશિફળ=તારીખ: 17-02-2023, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે, શું કહે છે તમારા ગ્રહો, Today Horoscope

Lok Patrika
By Lok Patrika
Share this Article

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-
દુવિધા યુક્ત સમય.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન સફળ થતાં જણાય.
પ્રેમીજનો:-
પ્રપોઝ ના સંજોગ.
નોકરિયાત વર્ગ:-
કાર્ય બોજ જણાય.
વેપારીવર્ગ:-
નાણાંભીડ યાથાવત રહે.
પારિવારિકવાતાવરણ:-
આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
શુભ રંગ :-
લાલ
શુભ અંક:-

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-
પારિવારિક ઉલજન વર્તાય.
લગ્નઈચ્છુક :-
અવરોધ સર્જાય.
પ્રેમીજનો:-
સાનુકૂળ તક બને.
નોકરિયાત વર્ગ:-
તક સંજોગ સાનુકૂળ બને.
વેપારીવર્ગ:-
આશાસ્પદ દિવસ રહે.
પારિવારિકવાતાવરણ:-
આરોગ્ય અંગે સાવધ બનવું.
શુભ રંગ:-
ક્રીમ
શુભ અંક :-

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-
આનંદમય દિવસ રહે.
લગ્નઈચ્છુક :-
ભાગ્યા યોગે સાનુકૂળતા રહે.
પ્રેમીજનો:-
પ્રપોઝ ના સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-
તણાવ હાલ થાય.
વેપારીવર્ગ:-
હરીફ ની કારી ન ચાલે.
પારિવારિક વાતાવરણ:-
લાભની આશા.પ્રતિકૂળતા દૂર થાય.
શુભરંગ:-
ગ્રે
શુભ અંક:-

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-
મૂંઝવણ ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-
અવરોધ યથાવત રહે.
પ્રેમીજનો:-
મનમુટાવ બને.
નોકરિયાત વર્ગ:-
કસોટીના સંજોગ રહે.
વેપારી વર્ગ:-
સીઝનલ સાનુકૂળતા બને.
પારિવારિક વાતાવરણ:-
દુવિધા કસોટી ની પરિસ્થિતિ બને.
શુભ રંગ:-
પીળો
શુભ અંક:-

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-
મૂંઝવણ ચિંતા હલ થાય.
લગ્નઈચ્છુક :-
સંજોગ રચાય.
પ્રેમીજનો :-
પ્રયત્ન સાનુકૂળ બને.
નોકરિયાત વર્ગ :-
પ્રગતિની તક બને.
વેપારીવર્ગ :-
લેણદારનો તકાદો રહે.
પારિવારિક વાતાવરણ:-
સામાજિક પ્રવૃત્તિ અંગે સાનુકૂળતા રહે.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક :-

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-
સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :-
સંજોગ વિપરિત જણાય.
પ્રેમીજનો:-
વિવાદિત સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-
પગાર અંગે ધાર્યું ના બને.
વેપારીવર્ગ:-
કરજ ઋણ મળી રહે.
પારિવારિક વાતાવરણ:-
આરોગ્ય અંગે ચિંતા જણાય.
શુભ રંગ:-
લીલો
શુભ અંક:-

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:
ગૃહક્લેશ ટાળવો.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન સાનુકૂળ રહે.
પ્રેમીજનો:-
પ્રપોઝ ની સંભાવના.
નોકરિયાત વર્ગ:-
તણાવ ચિંતા રહે.
વ્યાપારી વર્ગ:
નાણાકીય પ્રશ્ન સતાવે.
પારિવારિક વાતાવરણ:-
મતભેદ મનમુટાવ ટાળવા.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક:-

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-
વાણી વર્તનમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન ફળતા જણાય.
પ્રેમીજનો:-
સમસ્યા બનેલી રહે.
નોકરિયાતવર્ગ:-
તક હાથ વેંત દૂર જણાય.
વેપારીવર્ગ:-
સાનુકૂળ સંજોગ સર્જાય.
પારિવારિક વાતાવરણ:-
ખોટા ખર્ચ વ્યય નાથવા.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-

ધનરાશિ

સ્ત્રીવર્ગ:-
અતિ સ્વમાન ઈગો નાથવા.
લગ્નઈચ્છુક :-
મંગળ આયોજન જણાય.
પ્રેમીજનો :-
જીદ વ્યર્થ જણાય.
નોકરિયાતવર્ગ :-
નવી નોકરીના સંજોગ.
વેપારીવર્ગ:-
નવા પરાક્રમ ની સંભાવના.
પારિવારિક વાતાવરણ:-
પારિવારિક સમસ્યા હલ થઈ શકે.
શુભરંગ:-
ગુલાબી
શુભઅંક:-

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-
સંતાન અંગે ચિંતા જણાય.
લગ્નઈચ્છુક :-
સંજોગ બની રહે.
પ્રેમીજનો:-
મિલન/સફરનો આનંદ આવે.
નોકરિયાત વર્ગ:-
બદલી પ્રગતિ જણાય.
વેપારીવર્ગ:-
આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
પારિવારિકવાતાવરણ:-
સામાજિક ખર્ચ વ્યય વધે.
શુભ રંગ :-
જાંબલી
શુભ અંક:-

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-
વ્યગ્રતા બનેલી રહે.
લગ્નઈચ્છુક :-
મંગળ આયોજન થાય.
પ્રેમીજનો:-
ઈગો થી અવરોધ આવે.
નોકરિયાત વર્ગ:-
ઉપરી થી સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:-
સાનુકૂળતા બને.
પારિવારિકવાતાવરણ:-
સ્વાસ્થ્ય સુધરતું જણાય.
શુભરંગ:-
ભૂરો
શુભઅંક:-

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-
દાંપત્ય જીવનમાં સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-
છલના સંજોગ.
પ્રેમીજનો:-
વિઘ્ન બનેલું રહે.
નોકરિયાત વર્ગ:-
પ્રમોશન પ્રગતિ થાય.
વેપારી વર્ગ:-
સંજોગ સાનુકૂળ રહે.
પારિવારિક વાતાવરણ:-
મુસાફરી પ્રવાસના સંજોગ.
શુભ રંગ :-
નારંગી
શુભ અંક:-


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly