દૈનિક રાશિફળ=તારીખ: 18-02-2023, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે, શું કહે છે તમારા ગ્રહો, Today Horoscope

Lok Patrika
By Lok Patrika
Share this Article

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-
પ્રગતિકારક દિવસ.
લગ્નઈચ્છુક :-
પરેશાનીનો હલ મળી આવે.
પ્રેમીજનો:-
પ્રસન્નતા સાનુકૂળતા રહે.
નોકરિયાત વર્ગ:-
ચિંતા દૂર થવાની શક્યતા.
વેપારીવર્ગ:-
લેણદાર નો તકાદો રહે.
પારિવારિકવાતાવરણ:-
નાણાભીડ આર્થિક તંગીનો અનુભવ.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-
કૌટુંબિક પ્રશ્નોથી મતભેદ રહે.
લગ્નઈચ્છુક :-
માનસિક ઉદ્વેગ જણાય.
પ્રેમીજનો:-
વિરહના સંજોગ સર્જાય.
નોકરિયાત વર્ગ:-
મૂંઝવણ દૂર થાય.
વેપારીવર્ગ:-
સાવધાની જરૂરી.
પારિવારિકવાતાવરણ:-
નુકશાન અટકાવવું.આર્થિક સમસ્યા રહે.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક :-

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનની સમસ્યા હોય ધીરજ રાખવી.
લગ્નઈચ્છુક :-
મૂંઝવણ દૂર થાય.
પ્રેમીજનો:-
સહમતિ થી મેરેજના યોગ સંભવ.
નોકરિયાત વર્ગ:-
સન્માન યુક્ત કામ થાય.
વેપારીવર્ગ:-
આર્થિક સાનુકૂળ સંજોગ.
પારિવારિક વાતાવરણ:-
પરેશાનીનો હલ મળી આવે.
શુભરંગ:-
લીલો
શુભ અંક:-

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
લગ્નઈચ્છુક :-
અડચણ વચ્ચે સાનુકૂળ સંજોગ ની સંભાવના.
પ્રેમીજનો:-
વિરહ વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:-
ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.
વેપારી વર્ગ:-
પરેશાનીમાં રાહતના સંજોગ.
પારિવારિક વાતાવરણ:-
સામાજિક જીવનમાં સાવધાની વર્તવી.
શુભ રંગ:-
નારંગી
શુભ અંક:-

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-
પારિવારિક ચિંતા સતાવે.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન સાનુકૂળતા આવે.
પ્રેમીજનો :-
વિલંબથી મિલનની સંભાવના.
નોકરિયાત વર્ગ :-
ઉપરી થી સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ :-
સાનુકૂળતા માટે પ્રયત્નો વધારવા.
પારિવારિક વાતાવરણ:-
નાણાકીય તંગી ચિંતા રખાવે.
શુભ રંગ :-
લાલ
શુભ અંક :-

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-
મનની મૂંઝવણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-
વિલંબની સંભાવના.
પ્રેમીજનો:-
વિરહની વેદના રહે.
નોકરિયાત વર્ગ:-
પગાર વધવાની સંભાવના.
વેપારીવર્ગ:-
આર્થિક સાનુકૂળતા બને.
પારિવારિક વાતાવરણ:-
આશાસ્પદ સંજોગ.પ્રગતિની તક.
શુભ રંગ:-
ગ્રે
શુભ અંક:-

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:
માનસિક ચિંતા હળવી થાય.
લગ્નઈચ્છુક :-
અવસરની સાનુકૂળ તક.
પ્રેમીજનો:-
મિલન/મોજ-મજા થાય.
નોકરિયાત વર્ગ:-
કાર્યભાર વધવાની સંભાવના.
વ્યાપારી વર્ગ:
હિતશત્રુથી ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:-
નાણાકીય તંગી અજંપો રખાવે.
શુભ રંગ:-
વાદળી
શુભ અંક:-

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-
ચિંતાનો હલ મળતો જણાય.
લગ્નઈચ્છુક :-
હિતશત્રુથી અવરોધ આવે.
પ્રેમીજનો:-
અવરોધના સંજોગ.
નોકરિયાતવર્ગ:-
માનસિક ચિંતા દૂર થાય.
વેપારીવર્ગ:-
પ્રયત્નોનું ફળ મળતું જણાય.
પારિવારિક વાતાવરણ:-
ચિંતા હળવી બને.નુકશાન અટકાવવા પ્રયત્ન કરવા.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-

ધનરાશિ

સ્ત્રીવર્ગ:-
માનસિક થાક અનુભવાય.
લગ્નઈચ્છુક :-
અવસર સંભવ બને.
પ્રેમીજનો :-
મુલાકાત સરળતાથી થઈ શકે.
નોકરિયાતવર્ગ :-
કામમાં વ્યસ્તતા વધે.
વેપારીવર્ગ:-
લાભ ઓછો વ્યસ્તતા વધે.
પારિવારિક વાતાવરણ:-
કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
શુભરંગ:-
પીળો
શુભઅંક:-

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનની ચિંતા વ્યથા દૂર થાય.
લગ્નઈચ્છુક :-
આશંકા છોડી પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:-
પ્રયત્નો ફળદાયી રહે.
નોકરિયાત વર્ગ:-
સાનુકૂળ નોકરી મહેનત વધે.
વેપારીવર્ગ:-
લાભની તક મળે.
પારિવારિકવાતાવરણ:-
પ્રગતિથી આનંદ ઉત્સાહ વધે.
શુભ રંગ :-
ક્રીમ
શુભ અંક:-

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-
સ્વસ્થતા જાળવવી.
લગ્નઈચ્છુક :-
અવસર ના યોગ.
પ્રેમીજનો:-
મુલાકાતમાં સાનુકૂળતા બને.
નોકરિયાત વર્ગ:-
કાર્યબોજ વધતો લાગે.
વેપારીવર્ગ:-
ધાર્યું ન થતાં ચિંતા રહે.
પારિવારિકવાતાવરણ:-
મિત્ર ની મદદ મળે.વિલંબની સંભાવના.
શુભરંગ:-
જાંબલી
શુભઅંક:-

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનના મતભેદ ટાળવા.
લગ્નઈચ્છુક :-
અવરોધ યથાવત રહે.
પ્રેમીજનો:-
આપસી ગૂંચવણ સંજોગ.
નોકરિયાત વર્ગ:-
ઉપરી થી તણાવના સંજોગ.
વેપારી વર્ગ:-
અંતઃકરણમાં ચિંતા વ્યગ્રતા રહે.
પારિવારિક વાતાવરણ:-
સાવધાની પૂર્વક રહેવું.
શુભ રંગ :-
નારંગી
શુભ અંક:-


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly