19 September 2023 Rashifal : ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. વર્ષ 2023 માં, ગણેશ મહોત્સવ આજથી એટલે કે 19 સપ્ટેમ્બર 2023 થી શરૂ થઈ રહ્યો છે. આજે ગણેશ ચતુર્થીએ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. જયોતિષના મતે આ ગણેશ ચતુર્થી કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાની છે. આવો જાણીએ ગણેશજી કઈ કઈ રાશિ પર મહેરબાન થવાના છે.
આ રાશિઓ પર વરસશે ગણપતિ બાપ્પાની કૃપા
વૃષભ રાશિ :
કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. બિઝનેસ વધશે. લવ લાઈફ સારી રહેશે. તમારા અટકેલા વિશેષ કાર્યો પૂરા થશે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો.
મિથુન રાશિ :
આ સમય તમારા માટે સારો રહેશે. નોકરીમાં કંઈક સારું થશે. અટકેલા કોઈપણ મહત્વપૂર્ણ કામ પૂરા થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે, પરંતુ પ્રેમમાં વધુ પડતા ભાવુક થવાનું ટાળો.
કન્યા રાશિ :
કોઈ અટકેલા સરકારી કામ પૂરા થશે. મોટી સફળતા મળી શકે છે. નોકરીમાં તમારું કામ સારું ચાલશે. અટકેલા પૈસાની પ્રાપ્તિ થશે. તમારી આવકમાં વધારો થશે. બિઝનેસમાં નવી યોજના પર કામ શરૂ કરી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃશ્ચિક રાશિ :
તમારી કારકિર્દી ઉત્તમ રહેશે. તમારું મન આનંદ અને ઉર્જાથી ભરેલું રહેશે. નોકરીને લઈને તમારી ચિંતા ખતમ થઈ જશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. તમારી સમસ્યાઓ હલ થઈ જશે.
ધન રાશિ :
નોકરીમાં ઈચ્છિત પરિણામ મળવાથી તમે ખૂબ ખુશ રહેશો. કામનું દબાણ ન લો, પરંતુ ખુશીથી કામ પૂરું કરતા રહો. તમને સફળતા મળશે. ધન લાભ થશે.
નોઇડામાં 21 અને 22 સપ્ટેમ્બરે શાળાઓ અને કોલેજો બંધ રહેશે, આ કારણે લેવામાં આવ્યો નિર્ણય
ગણેશ ચતુર્થી પહેલા ટાઈગર શ્રોફે શેર કર્યો ‘ગણપત’નો ફર્સ્ટ લૂક, કૃતિ સેનન સાથે ફરી જોવા મળશે
BREAKING: કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી, 20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થઈ શકે છે
કુંભ રાશિ :
નોકરીમાં કોઈ મોટો પ્રોજેક્ટ પૂરો કરી શકો છો. તમે તમારું કામ સમયસર પૂર્ણ કરશો. અંગત જીવન અને કામ વચ્ચે સંતુલન જાળવી રાખો. તેનાથી ફાયદો થશે. આવક વધશે.