અંબાણી પરિવાર આ રીતે ઉજવે છે હોળી, રંગોથી નહીં પણ આ વસ્તુથી મહિલાઓ રમે છે હોળી, આંખો આંજી નાખે એવી તસવીરો

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

આજના સમયમાં અંબાણી પરિવારને કોણ નથી ઓળખતું, દરેક વ્યક્તિ તેમને સારી રીતે ઓળખે છે. આ સમયે તે સૌથી અમીર પરિવારોમાંથી એક છે જેની પાસે આજના સમયમાં અપાર સંપત્તિ છે અને તેમના પરિવારના એક યા બીજા સભ્યની ઘણીવાર મીડિયામાં ચર્ચા થાય છે.

 અંબાણી પરિવાર આ રીતે ઉજવે છે હોળી

આ સમયે અંબાણી પરિવાર એક ખૂબ જ મોટા સમાચારને લઈને મીડિયામાં ચર્ચામાં છે. સમાચાર આવ્યા છે કે અંબાણી પરિવાર ખૂબ જ અલગ  હોળી રમી છે.તેમના પરિવારની તમામ મહિલાઓ રંગોની હોળી નથી રમતી. બધી મહિલાઓ ખૂબ જ અલગ રીતે હોળી રમે છે જેની આ સમયે ઘણી ચર્ચા થઈ રહી છે.

આ ચીજથી બને છે અંબાણી પરિવારના હોળીના રંગો

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ઘણીવાર પોતાની મોંઘી વસ્તુઓ અને મોંઘી સાડીઓને લઈને ચર્ચામાં રહે છે.

આ વખતે પણ નીતા અંબાણીએ હોળી પર ખૂબ જ સુંદર સૂટ પહેર્યો છે જેમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહી છે.

તેમની પુત્રી ઈશા અંબાણીએ પણ ખૂબ જ સુંદર ડ્રેસ પહેર્યો છે જે પિંક કલરનો છે. દરેક લોકો હોળી રમતા જોવા મળે છે.

માવઠાંએ જગતના તાતના મોંમાથી કોળિયો છીનવી લીધો, એકદમ તૈયાર પાકની પથારી ફરી ગઈ, પીડાથી તમારું હૈયું ચિરાઈ જશે

રાત્રે અમદાવાદમાં આગમન, સવારે મેચ, ઓસ્ટ્રેલિયાના PM સાથે સ્પેશિયલ રથમાં સ્ટેડિયમની મુલાકાત… જાણો PM મોદીનું આખું શેડ્યુલ

BIG BREAKING: બોલિવૂડમાં કોઈ ક્યારેય ન પુરી શકે એટલી મોટી ખોટ, સતીશ કૌશિકના આકસ્મિક નિધનથી આક્રંદનો માહોલ

હાલ અંબાણી પરિવાર હાલમાં લાઈમલાઈટમાં છે. નીતા અંબાણી અને ઈશા અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે ફૂલોની હોળીની ભવ્ય રીતે આનંદ માણતા જોવા મળ્યા હતા. દરેક વ્યક્તિએ ફૂલોની હોળી રમીને આ તહેવારની ઉજવણી કરી હતી. ખૂબ જ આનંદ માણ્યો હતો. અંબાણી પરિવાર સાથે ઘણા સંબંધીઓ પણ આ તસવીરોમાં જોવા મળે છે. તમામ લોકોએ ફૂલોની હોળીની રમી હોવાનુ સામે આવ્યુ ક્છે. ફૂલોથી બનેલા રંગો દ્વારા અંબાણી પરિવાર મજા લેતા જોવા મળે છે.


Share this Article
Leave a comment