ફરીથી નતાશા-હાર્દિકે લગ્નની નવી તસવીરો શેર કરી, લાલ વસ્ત્રોમાં સાત ફેરાના PHOTOS જોઈ કોહલી પણ ગદ્-ગદ્!

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

હાર્દિક પંડ્યા-નતાસા સ્ટેનકોવિકે 14 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં ફરીથી લગ્ન કર્યા જેની વધુ કેટલીક તસવીરો હવે સામે આવી છે.

તસવીરોમાં આ કપલ હિંદુ રીતિ રિવાજ પ્રમાણે સાત ફેરા લેતા જોવા મળે છે.

લગ્નની આ સુંદર તસવીરો હાર્દિક પંડ્યા અને નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જેમાં કપલ રોયલ લુકમાં જોવા મળી રહ્યું છે.

તસવીરોમાં હાર્દિક અને નતાશા ક્રિશ્ચિયન બાદ હિંદુ રીતિ-રિવાજ સાથે લગ્ન કરતા જોવા મળ્યા હતા.

આ લાલ અને ગોલ્ડન આઉટફિટમાં હાર્દિકની દુલ્હન નતાશા અપ્સરા જેવી દેખાઈ રહી છે.

નતાશાએ ભારે નેકપીસ, મોટા ઝુમકા અને હાથમાં બંગડીઓ સાથે માથા પર લાલ દુપટ્ટામા પોતાનો લુક પૂર્ણ કર્યો છે.

આ લગ્નમાં કપલે મેચિંગ આઉટફિટ્સ પહેર્યા હતા. બંને ‘મેડ ફોર ઇચ અધર’ તસવીરોમાં વ્યસ્ત છે.

આ તસવીરમાં નતાશાની માંગમાં સિંદૂર ભરતી વખતે હાર્દિકની આંખોમાં લગ્નની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.

BREAKING: આગાહી પ્રમાણે ભારતની ધરા ધ્રુજવાનું શરૂ, દરેક દિશામાં વહેલી સવારે ભૂકંપના મોટા આંચકા, શું તુર્કી જેવી હાલત થશે?

આજે ફરીથી 500 કરતાં વધારે ટ્રેનો રદ, 51 ટ્રેનને કરવામાં આવી ડાયવર્ટ, ફટાફટ લિસ્ટ ચેક કરીને જ પ્લાન બનાવજો

5 રાશિને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે, શનિ અને સુર્ય એવો કમાલ કરશે કે તમને બધા સલામી મારશે

હાર્દિક અને નતાશા એક પુત્રના માતા-પિતા પણ છે. બંનેના લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.


Share this Article