Cricket News: આજે અમે તમને IPL મેચ વિશે નહીં પરંતુ આઈપીએલ ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતા બોલ વિશે જણાવીશું, જેની કિંમત એટલી વધારે છે કે આઈપીએલમાં ઘણા ખેલાડીઓ એટલામાં વેચાયા પણ નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPLની 14મી સિઝનમાં વપરાયેલા સ્ટમ્પ અને તેની લાઇટની કિંમત અંદાજે 40 લાખ રૂપિયા હતી.
આઈપીએલને ભૂલી જાઓ, તમને જાણીને નવાઈ લાગશે કે ટી-20 વર્લ્ડ કપ દરમિયાન આખી ટીમની મેચ ફી પણ આનાથી ઓછી છે. વાસ્તવમાં T20 વર્લ્ડ કપમાં મેચ ફી લગભગ 33 લાખ રૂપિયા છે
આવો તમને જણાવીએ કે આ લાઇટવાળા ગિલ્લી અને સ્ટમ્પની શોધ કોણે કરી હતી. વાસ્તવમાં 2013માં બિગ બેશ લીગ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બ્રોન્ટે એકરમેને પોતાનો આઈડિયા આપ્યો હતો.
ICC એ 2013 માં બાંગ્લાદેશમાં T20 વર્લ્ડ કપ દરમિયાન પ્રયોગ તરીકે આ સ્ટમ્પ્સ અને બેલ્સનો ઉપયોગ કર્યો હતો. આ મેચ દરમિયાન તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી…
હવે ચાલો તેના ફાયદાઓ પર આવીએ. વાસ્તવમાં આ ગિલ્લીમાં LED લાઇટની સાથે ઇન-બિલ્ટ સેન્સર પણ છે. આ સેન્સર 1/1000 સેકન્ડમાં અવાજ પણ શોધી શકે છે.