રાત પાસેથી રાત ઉધાર લઉં, તું કહે તો નીંદર ઉધાર દઉં-નિકિતા પંચાલ

રાત પાસેથી રાત ઉધાર લઉંતું કહે તો નીંદર ઉધાર દઉં રંગો પાસે રંગ ઉધાર લઉંતું કહે તો મેઘધનુષ રચાવી દઉં

Read more

આમ જ પૂરી થશે સફર જિંદગીની, સંજોગોની જોને કેવી હિકમત છે-દક્ષા રંજન

અજીબ છવાઈ કોઈ આફત છે,ના ધૂપ કે છાંવની કોઈ ચાહત છે. રણની રેત કે બાગ હોય મઘમઘતો,મનને તો કશેય ક્યાં

Read more

નથી બિચારી, નથી નઠારી, નથી કંઈ એ અબળા

ચૌધરી હેતલ (ક્રિષ્ના): સ્ત્રી શક્તિ (અછાંદસ) બિચારી બિચારી કહી કહી ન બાંધો રીતરિવાજેએ જ તો છે જેને અહીં શક્તિસ્વરુપે સૌએ

Read more

આવી છે નોબત અસ્તિત્વ બચાવની આજે નિર્દોષ સામે પણ- ભાવેશ બાંભણીયા

માનવતા સારું આમ કેટલાંય કોળિયા મૃત્યુના જોકમાં બંધાયા કરશે,પૃથું પર હિટલરના રૂપો સમયે – સમયે કેટલાય સૌને રન્જાડ્યા કરશે. આવી

Read more

તાકાત ના પારખે કોઈ નબળી ગણે, ઉઠાવી ફરે તો પણ લાખોનું સપનું-નિકિતા પંચાલ

પાંપણ ભીની થઈ કાળજું કપાયુંહ્રદય કેરો ઊંડો ભાર છલકાયો પલકારો મારવાનું ઘડીક ભૂલાયુંશમણું મારું ક્યાંય જઈ રોળાયું થાક લાગ્યો અઢળક

Read more

એક ચહેરો જોઈને અરીસો પણ શરમાઈ ગયો -કિરણ વી. કારેણા

અરીસોય બોલે…!!! એક ચહેરો જોઈને અરીસો પણ શરમાઈ ગયોચિત્ર જેવું જ ચરિત્ર જોઈ હું એમાં ખોવાઈ ગયો. એ સોંદર્ય ને

Read more

યુવાન એટલે કોણ ? કોને યુવાન કેહવો ? શું યુવાનની ઉંમર થી નક્કી થાય છે ?

શીર્ષક : યુવાનપ્રકાર : લેખ નામ :હાર્દિક ગાળિયાગામ : સુરત આપણે સૌ જાણીએ છીએ યુવાન એટલે શું. આપણે સૌ જાણીએ

Read more
Translate »