હેતલ જાની.
સતત બોલનારની ચૂપકીદી? હોઠ જરૂર એનો સિવાયેલો હશે.
પ્રત જો શ્વેત દેખાય તો સમજજો….
શબ્દ-શબ્દ રિસાયેલો હશે!
હસ્તાક્ષર જ્યાં આંસુઓના હશે…..
કાગળ એ જરૂર ભીંજાયેલો હશે!
હેતલ જાની.
“હેત”
હેતલ જાની.
સતત બોલનારની ચૂપકીદી? હોઠ જરૂર એનો સિવાયેલો હશે.
પ્રત જો શ્વેત દેખાય તો સમજજો….
શબ્દ-શબ્દ રિસાયેલો હશે!
હસ્તાક્ષર જ્યાં આંસુઓના હશે…..
કાગળ એ જરૂર ભીંજાયેલો હશે!
હેતલ જાની.
“હેત”
Sign in to your account