આલિયા ભટ્ટ ફરી એકવાર છે પ્રેગનેંટ, પોતે જ પોસ્ટ શેર કરી આપ્યા આ સમાચાર

Lok Patrika Desk
Lok Patrika Desk
2 Min Read
Share this Article

બોલિવૂડનું ફેમસ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ દિવસોમાં તેમના જીવનની શ્રેષ્ઠ ક્ષણોનો આનંદ માણી રહ્યાં છે. આ દરમિયાન આલિયા ભટ્ટ અને પતિ રણબીર કપૂર એક ખાસ પ્રમોશન ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા.

શુ ફરી આલિયા ભટ્ટ ફરી છે પ્રેગનેંટ? 

આલિયા ભટ્ટ ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. આ કાર્યક્રમમાં ફોટોગ્રાફી એવોર્ડ 2023નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તાજેતરમાં જ મુંબઈ પ્રેસ ક્લબમાં આયોજિત એક ઈવેન્ટમાં ગયા હતા.

આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર 

આ ઇવેન્ટમાં કપલ અને તેમના પરિવારના ફોટા ત્યાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વોલ પર લાગેલા આ ફોટોઝમાં રણબીર અને આલિયા ઉપરાંત ઋષિ કપૂર અને નીતુ કપૂરના ફોટો પણ હતા.

આ ખાસ પળોને યાદ કરીને રણબીર અને આલિયાના ચહેરા પર સ્મિત આવી ગયું. હાલમાં જ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તેણે બે ફૂલ પકડ્યા હતા. અહી ચાહકોએ તેના ફરીથી ગર્ભવતી હોવાની અટકળો શરૂ કરી હતી.

આ દિવસે થશે દેવગુરુ ઉદય, ચમકશે આ રાશિઓનું નસીબ, જે કામ હાથમા લેશો તેમા મળશે સફળતા

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત સરકારે લીધુ મોટૂ પગલુ, ઓરેવા ગ્રુપને શો-કોઝ નોટિસ ફટકારી સ્પષ્ટ કહી દીધુ કે…

ફરી એકવાર મોંઘવારીનો માર ગૃહણીઓ પર, સિંગતેલમા એક સાથે થયો આટલા રૂપિયા ભાવ વધારો

આલિયાએ કેપ્શનમાં ‘2.0’ પણ લખ્યું હતું.આ જ ઈવેન્ટમાં રણબીર કપૂર બ્લુ જીન્સ સાથે સફેદ ટી-શર્ટ સફેદ જેકેટ પહેરીને દેખાયો હતો. આલિયા લૂઝ ઓફ વ્હાઇટ કલરના પેન્ટ અને કોટમાં જોવા મળી હતી. આ લુકને કમ્પ્લીટ કરવા માટે આલિયાએ પોતાના વાળ ખુલ્લાં રાખ્યા અને હળવો મેકઅપ કર્યો.


Share this Article
Leave a comment