પહેલી ફિલ્મમાં 21 કિસિંગ સીન આપનાર આ અભિનેત્રી વર્ષો પછી જોવા મળી, આપ્યા સુંદર પોઝ, જુઓ તસવીરો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter

Bollywood News: ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે ગઈકાલે રાત્રે તેમના 60માં જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં અનેક સેલેબ્સે ભાગ લીધો હતો. પાર્ટીમાં મલ્લિકા શેરાવતની કિલર સ્ટાઈલ પણ જોવા મળી હતી.

પહેલી ફિલ્મ ‘ખ્વાહિશ’માં 21 કિસ આપનાર એક્ટ્રેસ મલ્લિકા શેરાવત ઘણા સમયથી સ્ક્રીન પરથી ગાયબ છે. પરંતુ હાલમાં જ તે આનંદ પંડિતની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી.

આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.તેણે લાલ રંગનો પ્રિન્ટેડ સ્લીવલેસ ગાઉન પહેર્યો હતો.મલ્લિકાએ લાંબા ડાયમંડ ઇયરિંગ્સ, બોલ્ડ મેકઅપ અને સ્ટાઇલિશ ઘડિયાળ સાથે પોતાનો સુંદર દેખાવ પૂર્ણ કર્યો.

પાર્ટીમાં જતા પહેલા મલ્લિકાએ પાપારાઝીને એક નહીં પરંતુ ઘણા રેડ કાર્પેટ પોઝ આપ્યા હતા. તેની આ સ્મિત હવે બધાના દિલ જીતી રહી છે.મલ્લિકા શેરાવતની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર ચાહકો પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

આજે સસ્તું સોનું ખરીદવાની છેલ્લી તક, ઘરે બેઠાં-બેઠાં ઓનલાઈન કરો રોકાણ, જાણો સરકારની સ્કીમની સંપૂર્ણ પ્રક્રિયા

ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ

હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો

તમને જણાવી દઈએ કે મલ્લિકાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘ખ્વાહિશ’થી કરી હતી. આ ફિલ્મમાં તેણે એક્ટર હિમાંશુ સાથે 21 કિસિંગ સીન આપ્યા હતા.જોકે, અભિનેત્રીને ખરી ખ્યાતિ ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘મર્ડર’થી મળી હતી. આ ફિલ્મમાં પણ બંને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.

[ruby_related total=5 layout=5]