Mia Khalifa: સૌથી મોટો ખુલાસો, આ કારણે પોર્ન સ્ટાર બની મિયા ખલીફા, કહ્યું- ‘હું માત્ર 20 વર્ષની હતી અને…’

Lok Patrika
By Lok Patrika
Share this Article

એક સમયે પોર્ન વીડિયોના કારણે ચર્ચામાં રહેલી મિયા ખલીફાએ એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. હવે તેણે કહ્યું છે કે તે તેના પતિના દબાણને કારણે પોર્ન વર્લ્ડમાં ગઈ હતી. પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અત્યારે પણ તેના બોલ્ડ ફોટો અને વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. મિયા ખલીફાએ ઘણી વખત પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરી છે અને આવી સ્થિતિમાં ફરી એકવાર તેણે પોતાની એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી વાતો શેર કરી છે. મિયાએ હાલમાં જ વાતચીત દરમિયાન જણાવ્યું કે તે કેવી રીતે પોર્ન ઈન્ડસ્ટ્રીનો ભાગ બની અને શા માટે તેને ISIS તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી.

મિયાએ પોર્ન વર્લ્ડને અલવિદા કહી દીધું છે

તમને જણાવી દઈએ કે મિયા ખલીફાએ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં થોડો સમય વિતાવ્યો હતો, પરંતુ તે ઓછા સમયમાં તેને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. મિયા તેના સમયને જીવનની સૌથી મોટી ભૂલ માને છે. સ્પોટબોયના રિપોર્ટ અનુસાર, મિયાએ સ્ટીફન બાર્ટલેટના ‘ડાયરી ઓફ અ CEO’ પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન તેના જીવન વિશે વાત કરી. મિયા હવે તેના જન્મના નામ, સારાહ જો ચમૌનથી ઓળખવાનું પસંદ કરે છે.

પતિએ મને પોર્ન વર્લ્ડમાં જવા માટે દબાણ કર્યું હતું

વાતચીતમાં, મિયાએ તે સમયે તેમના સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘મારા 18માં જન્મદિવસના ચાર દિવસ પછી, લાસ વેગાસથી ભાગી જવાની વાત થઈ, મને તે સમયે સારું કે ખરાબ સમજાયું નહીં, તેથી હું એક એવા વ્યક્તિ સાથે રિલેશનમાં આવી ગય જેને મારી સાથે ખરાબ કરવામાં ખુશ હતો.આવતી હતી. એવી વ્યક્તિ જે સરળતાથી પ્રભાવિત કરી શકે છે. પરંતુ તે સમયે બધું આ બધું સારું લાગતું હતું.

મિયાએ વધુમાં જણાવ્યું કે તે સમયે તેનો પાર્ટનર યુએસ આર્મીમાં હતો, જેણે તેના પર પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આવવાનું દબાણ કર્યું. તેણે જ મને પોર્નની દુનિયામાં પરિચય કરાવ્યો અને ધીમે ધીમે મને તેમાં જવા માટે પ્રોત્સાહિત કર્રી. મિયાએ જણાવ્યું કે જ્યારે તેને પોર્ન સ્કાઉટ તરફથી તેનું કાર્ડ મળ્યું ત્યારે તે માત્ર 20 વર્ષની હતી. મિયાએ તે તેના પતિને બતાવ્યું, અને તે તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો.

આ પણ વાંચો

RBI: 2000 પછી હવે 100, 200, 500 રૂપિયાની નોટો વિશે મહત્વના સમાચાર, RBIએ આપી મોટી માહિતી

2000 Notes Ban: 500ની નોટ જ હવે સૌથી મોટી કે પછી ફરીથી ચલણમાં 1000 રૂપિયાની નોટ આવશે, આવા ભણકારા વાગે છે

2000 Notes Ban: 2000ની નોટને લઈ આ 15 સવાલ જવાબ તમારે જાણવા જ જોઈએ, બધી જ મુંઝવણ છૂમંતર થઈ જશે

ISIS તરફથી ધમકીઓ મળી હતી

મિયા કહે છે, ‘મને તેને રિલેશનશિપ કહેવું પણ અજીબ લાગે છે, કારણ કે તેમાં રિલેશનશિપ જેવું કંઈ જ નહોતું. એવું લાગતું હતું કે પોતે કોઈની સાથે રમવા માટે રમકડું છે. જણાવી દઈએ કે મિયાના હિજાબ પહેરેલા પોર્ન વીડિયોને ઘણી હેડલાઈન્સ મળી હતી. આ અંગે તેણે કહ્યું હતું કે તેના કારણે તેને ISIS તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. મિયાએ ધ સ્પોર્ટ્સ જંકીઝને કહ્યું, ‘તેઓએ મને માથા વિનાની તસવીરો મોકલી અને મને ધમકી આપી કે મારી સાથે શું થઈ શકે છે.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly