માતા વૈષ્ણો દેવી બાદ શાહરૂખ ખાન પહોંચ્યા શિરડીના સાંઈ બાબા મંદિર, દીકરી સુહાના સાથે દર્શન કર્યા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Bollywood:માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા બાદ શાહરૂખ ખાને હવે શિરડીના સાંઈ બાબાના આશીર્વાદ લીધા છે. ફિલ્મ ડંકીની રિલીઝના એક અઠવાડિયા પહેલા કિંગ ખાન તેની પુત્રી સુહાના ખાન સાથે શિરડીના સાંઈ બાબા મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા કરી હતી. જેમાં શાહરૂખ અને સુહાના મંદિરની અંદર જોવા મળી રહ્યા છે. સુપરસ્ટાર સાથે તેની મેનેજર પૂજા દદલાની પણ હાજર હતી.

શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડિંકી’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ 21મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝના માત્ર 7 દિવસ પહેલા કિંગ ખાન શિરડી સાંઈ બાબા મંદિર પહોંચ્યો હતો, જ્યાં તેણે તેની આગામી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી.

Pમાં મોહનની સરકાર આવી “યોગીના મુડમાં”, ભાજપના નેતાની હાથ કાપનારાઓના ઘર પર ચાલાવ્યું બુલડોઝર

સમગ્ર ભારતમાં એક એવું શહેર છે જ્યાં સૌથી વધુ ઠંડી અને સૌથી વધુ ગરમીનો અનુભવ થાય છે, જાણો કેમ?

Krishna Janmabhoomi Case: અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદના સર્વેને આપી મંજૂરી, હિન્દુ પક્ષના વકીલે ગણાવ્યો કોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય

માતા વૈષ્ણો દેવી પછી, ફિલ્મ ડંકીની રિલીઝ પહેલા, શાહરૂખ ખાન તેની પુત્રી સુહાના ખાન અને મેનેજર પૂજા દદલાની સાથે શિરડીમાં સાંઈ બાબા મંદિર પહોંચી ગયો છે. પૂજા કર્યા બાદ મંદિરમાંથી બહાર નીકળવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


Share this Article