Badshah: બોલીવુડના જાણીતા સિંગર બાદશાહ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમણે ગુરુગ્રામમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા મોટી રકમ દંડ તરીકે ભરવી પડી હતી મળતી માહિતી અનુસાર ગુરુગ્રામમાં એરિયા મોલમાં આયોજિત તેના કોન્સર્ટ માટે જઈ રહ્યો હતો તેમના પ્રોગ્રામમાં પહોંચે તે પહેલા જ તેમણે ટ્રાફિક નિયમોનું ઉલંકન કર્યું હતું જેથી પોલીસે તેમને દંડ ફટકાર્યો હતો
વધુમાં જણાવી દઈએ તો બાદશાહ તેમના એક પ્રોગ્રામમાં જઈ રહ્યો હતો તે દરમિયાન તેમણે રોડની રોંગ સાઈડ પર ગાડી ચલાવી હતી તે દરમિયાન ટ્રાફિક પોલીસે તેમને રોક્યા હતા અને દંડ વસૂલ્યો હતો. ત્યારબાદ તેમને નિયમોનું પાલન કરાવી સૂચનાઓ પણ આપી હતી આ વખતના રવિવારે સાંજે બની હતી પરંતુ આ ઘટનાને લઈને સિંગર ફરી એકવાર મીડિયામાં છવાઈ ગયો છે
સોના-ચાંદીમાં મોટો ઘડાટો, જ્વેલરી ખરીદવી એકદમ સસ્તી થઈ, જાણી લો એક તોલાના નવા ભાવ
UKમાં ભણવા જતા વિદ્યાર્થીઓને ત્યાં રહેતા દંપત્તિની સોનેરી સલાહ, મહેનત કરો કોઈ તકલીફ પડશે નહીં
જય હો… અમદાવાદના બે બિઝનેસમેનોએ વિયેટનામમાં અને યુકેમાં ગુજરાતનું નામ રોશન કર્યું
બાદશાહને આપવો પડ્યો હજારો રૂપિયાનો દંડ
જેમ કે મેં તમને જણાવ્યું બાદશાહ પોતાના ઇવેન્ટમાં પહોંચે તે પહેલા જ તેમને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું રોંગ સાઈડમાં વાહન ચલાવતા તે ટ્રાફિક પોલીસના નજરમાં આવી ગયો હતો ત્યારબાદ તેમણે 15,500 નું ચલણ ભરવું પડ્યું હતું બાદશાહ અવારનવાર કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. કેટલાક તેના પક્ષમાં વાત કરી રહ્યા છે તો કેટલાક ટ્રોલ પણ કરી રહ્યા છે.