આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક, CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક, બજેટ સત્રને લઈ કેબિનેટમાં થશે ચર્ચા

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલની સરકારની કેબિનેટ બેઠક મળશે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આજની આ બેઠકમાં વિધાનસભા બજેટ સત્રને લઈ ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે, દર બુધવારની જેમ આ બુધવારે પણ મળનારી કેબિનેટ બેઠકમાં લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટ તથા બિલ બાબતે સમીક્ષા થશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળનાર છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટ તથા બિલ બાબતે સમીક્ષા થશે. આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક લોકસભા ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટ તથા બિલ બાબતે ચર્ચા થશે. આ સાથે તો ગત વર્ષના બજેટના ખર્ચ અને યોજનાઓની ગ્રાન્ટના વપરાશ બાબતે ચર્ચા થશે.


Share this Article