ઓહો…. 100 ભાજપના નેતાઓને અડધી રાત્રે દિલ્લીથી આવ્યો ફોન અને ફાઇનલ થઈ ગઈ ટિકિટ, અહીં જોઈ લો લિસ્ટ, કોનો કોનો મેળ પડી ગયો

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અવાતા મહિના યોજાવાની છે. દિગ્ગજ નેતાઓ ગુજરાતમા સભાઓ અને રેલીઓ કરવામા લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય આ વર્ષે આમ આદમી પાર્ટીએ પણ ઘણી બેઠકો પરથી પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. કોંગ્રેસ અને આપે પોતાના ઉમેદવારોનુ લીસ્ટ પણ જાહેર કરી દીધુ છે.

આ વચ્ચે આજે અડધી રાતે ભાજપ્ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે નવા ચેહરાઓને તક આપે તેવી શકયતા છે. ભાજપના ઉમેદવારોની એક સંભવિત ઉમેદવારોની એક યાદી સામે આવી છે. જો કે ચૂટણી પહેલા જ અનેક નેતાઓએ એક પાર્ટી છોડી અન્ય પાર્ટીમા જોડાયા છે.

*ચૂટણી પહેલા ઉથલપાથલ:
-મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો.
-કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ જોડાયા ભાજપમા.
-વિજય રૂપાણી અને નીતિન પટેલે દાવેદારી પાછી ખેંચી છે.
-પૂર્વ શિક્ષણ મંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રેસમાંથી બહાર

*આ નવા ચહેરાઓને ભાજપ આપી શકે છે તક:
-વિસનગરથી ઋષિકેશ પટેલ
-રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર
-સિદ્ધપુરથી બળવંતસિંહ રાજપૂત
-નવસારી બેઠક ઉપર રાકેશ દેસાઈ
-ભરૂચ બેઠક પર રમેશ મિસ્ત્રી
-ગીર સોમનાથ બેઠક પર માનસિંહ
-અમરેલી બેઠક પર કૌશિક વેકરિયા
-વલસાડ બેઠક પર ભરત પટેલ
-અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા
-ઉમરગામ બેઠક પર રમણ પાટકર
-પારડીથી કનુભાઈ દેસાઈ
-સુરતની કામરેજ બેઠક પર પ્રફુલ પાનસેરિયા
-ઉધના બેઠક પરથી મન પટેલ
-મજુરા બેઠક પર હર્ષ સંઘવી
-લિંબાયત બેઠક પર સંગીતા પાટીલ
-કરંજ બેઠક પર પ્રવિણ ઘોઘારી
-વરાછા બેઠક પર કુમાર કાનાણી
-કતારગામ બેઠક પર વિનુ મોરડિયા
-સુરત ઉત્તર કાંતિ બલર
-સુરત પૂર્વ બેઠક પર અરવિંદ રાણા
-ઓલપાડ બેઠક પર મુકેશ પટેલ
-બોટાદની ગઢડા બેઠક પર શંભુનાથ ટુંડિયા,
-દસાડા બેઠક પરથી પી.કે.પરમારને ટિકિટ
-વઢવાણ બેઠક પર જીગ્નાબેન પંડ્યા
-ધ્રાંગધ્રા બેઠક પર પ્રકાશ વરમોરા
-લીંબડીથી કિરીટસિંહ રાણા
-ચોટીલા બેઠક પર શામજી ચૌહાણ
-રાજકોટ પશ્ચિમથી કમલેશ મીરાણી
-અમદાવાદના નિકોલથી જગદીશ પંચાલ
-વિસાવદરથી હર્ષદ રીબડીયા
-માણવદરથી જવાહર ચાવડા
-અંકલેશ્વર બેઠક પર ઇશ્વરસિંહ પટેલ
-વાગરા બેઠક અરૂણસિંહ રાણા
-જંબુસર બેઠક પર ડી.કે.સ્વામી
-ઝઘડિયા બેઠક પર રિતેશ વસાવા

 


Share this Article