લોકપત્રિકા સ્પેશિયલ
સંઘર્ષમાંથી ઉગરેલા સેલેબ્રિટી
ઓથર-અલ્પેશ કારેણા
ગૂગલ જેવી મોટી કંપની હોય કે ગામની નાનકડી ગલી હોય, દરેક જગ્યાએ સુરક્ષાનું એટલું જ મહત્વ રહેલું છે. એ જ રીતે આમ જનતા હોય કે કોઈ સેલેબ્રિટી હોય એમને પોતાના લેવલ પ્રમાણે સુરક્ષાની જરૂર પડતી હોય છે. ત્યારે આજે આવી જ કડક અને વિશ્વાસપાત્ર સુરક્ષા આપતી કંપની વિશે વાત કરવી છે. આ કંપની એટલે બૂલ્સ સિક્યોરીટી સર્વિસ ( Bulls Security Services ).
દરેક પ્રકારની સુરક્ષા મળી રહેશે
બૂલ્સ સિક્યોરીટી સર્વિસકંપનીનું કામ દેશના મોટા મોટા ફિલ્મ સેલેબ્રિટીથી લઈને રાજનેતાઓએ પણ વખાણ્યું અને વધાવ્યું છે. આ કંપની સિક્યોરીટી ક્ષૈત્રના દરેક કર્યો કરવામાં પુરી રીતે સક્ષમ છે, સેલિબ્રીટી પ્રોટેક્શન, કોમર્શિયલ પ્રોટેક્શન, પર્સનલ પ્રોટેક્શન અને દરેક પ્રકારની સુરક્ષા આપી રહી છે.
આટલી સુવિધા પ્રોવાઈડ કરે છે કંપની
બૂલ્સ સિક્યોરીટી સર્વિસ કંપની સિક્યોરીટી ગાર્ડ, ગન-મેન, PSO, લેડી ગાર્ડ, પાર્કીંગ ફોર્સ, ડોગ-સ્ક્વાયડ અને QRT ટીમ પણ ક્લાઈન્ટસની સુરક્ષામાં આપે છે. હાલમાં કંપની ગુજરાત સિવાય હાલ ઉત્તર પ્રદેશમાં પણ પોતાનું કામ કરી રહી છે. આ કંપનીનો હેતુ એકમાત્ર એટલો જ છે કે આપની સુરક્ષા એ જ અમારી ફરજ છે.
આવી રીતે શરૂઆત અને જોતજોતમાં બે રાજ્ય સુધી વિકાસ
જો બૂલ્સ સિક્યોરીટી સર્વિસ કંપનીના કાર્ય વિશે વાત કરીએ તો 6 વર્ષ પુર્ણ થઈ ગયા છે. કેવી રીતે કંપનીનો આઈડિયા આવ્યો એના વિશે વાત કરે છે કે મિત્રો સાથે બેસીને વાતો કરતા આઈડિચા આવ્યો કે લોકોને સુરક્ષા આપવા માટે કાર્ય શરૂ કરીએ. જો કે પછી ખબર પડી કે એ કરવા માટે સિક્યોરીટી કંપની ખોલવી પડશે અને લાઈસન્સ લેવુ પડશે. ત્યારબાદ ધીરે ધીરે બધી લિગલ પ્રોસેસ શરૂ થઈ અને આજે બે રાજ્ય સુધી કંપની પહોંચી ગઈ છે.
વાઈબ્રેન્ટ ગુજરાતમા પણ ફરજ બજાવી
આમ તો કંપનીએ અનેક સેલિબ્રીટીઓને સુરક્ષા આપી છે. જેવા કે સંજય દત્ત, જીતેન્દ્ર, સૈફ અલી ખાન, પુર્વ ઉપમુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, વગેરે વગેરે.. પરંતુ કંપનીની અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ વિશે વાત કરતાં જણાવે છે કે વાઈબ્રેન્ટ ગુજરાત અને ડાન્સ ઈન્ડીયા ડાન્સ તથા ઈન્ડીયા ગોટ ટેલેન્ટનું ઓડિશન એ સૌથી મોટી ઈવેન્ટ હતી.
અનેક ક્ષેત્રમાં આપી છે સુરક્ષા
આ સિવાય અનેક હોટલોમાં, મલ્ટીપ્લેક્સ, રેસિડેન્સીયલ સોસાયટીજ, કોમર્શિયલ બિલ્ડીંગ, ફાર્માસુટિકલ કંપનીઓ, FMCG ઈન્ડ્રસ્ટીજ, પેપર ગ્રુપ, ગારમેન્ટ ટાયકુન, ઈવેન્ટ કંપનીઓ, સરકારી કાર્યો અને સમાજ સેવાના કાર્યોમાં પણ કંપનીએ સરસ રીતે સુરક્ષા આપી છે.
કંપનીનો હેતુ અને લોકોને સંદેશ
બૂલ્સ સિક્યોરીટી સર્વિસના જનરલ ઈવેન્ટના ડાયરેક્ટર મયુરભાઈ જણાવે છે કે કંપની ભારતમાં પ્રાઈવેટ સુરક્ષાના ક્ષૈત્રે એક નવા પ્રકારની ક્રાંતિ લાવા માંગે છે. જેમા નવા પ્રયોગો અને નવા પ્રયાસો થકી કસ્ટમરને સુરક્ષા આપવી તથા સિક્યોરીટી ક્ષૈત્ર સાથે સંકળાયેલા લોકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવું એવા પ્રયાસ અને કાર્યો કરવાનો છે. અમારી કંપની લોકોને યુરક્ષા આપવા માટે અર્હનિશ કટીબદ્ધ છે અને અમે બધાને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે જો આપ અમારી સુરક્ષા લેશો તો આપ પુર્ણ રૂપે સુરક્ષિત રહશો કેમ કે અમારો મોટો છે “આપની સુરક્ષા,અમારી ફરજ છે” અમે દિલથી બધી જ સુરક્ષા લક્ષ્ય સાથે કાર્ય કરવાનો પ્રયાસ કરીએ છીએ.
જો આપ પણ બૂલ્સ સિક્યોરીટી સર્વિસની સિક્યોરીટીનો અનુભવ કરતા માગતા હોય તો મયુરભાઈનો સંપર્ક કરી શકો છો.
મયુર સોની ( ડાયરેક્ટર જનરલ ઈવેન્ટ ) 9081909082