અમદાવાદમાં ફરીથી ST બસ સળગી ઉઠી, સરખેજ ઢાળ પર ભીષણ આગ લાગતાં અફરા-તફરી

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: સરકારી બસમાં આગ લાગવાના સમાચાર અવારનવાર આવતા રહે છે. ત્યારે ફરીથી એક સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદના સરખેજ ઢાળ પર ધોળકા અમદાવાદ ST બસમાં આગ લાગી છે. આગ લાગતા જ અફરા-તફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું હાલમાં અનુમાન લગાવામાં આવ્યુ છે. તેમજ સરખેજ ચાર રસ્તા પર એસટી બસમાં આગ લાગી હતી.

સરખેજ પોલીસ સ્ટેશન નજીક 12 વાગ્યા આસપાસ આ પ્રકારની આગની ઘટના બની હતી. અમદાવાદના સરખેજ ઢાળ પર ધોળકા અમદાવાદ ST બસમાં આગ લાગવાના સમાચાર હાલમાં ચર્ચાઈ રહ્યાં છે.

RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી

RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ

31 માર્ચ પહેલા આ 5 મહત્વપૂર્ણ કાર્યો પુરા કરી લેજો નહીં તો મોટું નુકસાન થશે, બદલાવા જઈ રહ્યાં છે જરૂરી નિયમો

યાત્રીઓથી ખચોખચ ભરાયેલી બસમાંથી તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારી લેવાયા હતા.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly