Ahmedabad News: અમદાવાદમાં હોલિવુડના નામથી જાણીતા સ્લમ વિસ્તારની કાયાપલટ થવા જઇ રહી છે. આ વિસ્તારને ઝુપડપ ટ્ટીમાંથી બદલી દેવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે. આ કામ માટે એક મોટી કંપનીને કરોડો રુપિ યાનું ટેન્ડર પણ આપી દેવામાં આવ્યુ છે.
અમદાવાદમાં હોલિવુડના નામથી જાણીતા સ્લમ વિસ્તારની કાયાપલટ થવા જઇ રહી છે.આ વિસ્તારને ઝુપડપ ટ્ટીમાંથી બદલી દેવામાં આવશે અને તેનો વિકાસ કરવામાં આવશે. આ કામ માટે એક મોટી કંપનીને કરોડો રુપિ યાનું ટેન્ડર પણ આપી દેવામાં આવ્યુ છે.
અમદાવાદમાં ગુલબાઈ ટેકરા નામના વિસ્તારને હોલિવુડના નામથી ઓળખવામાં આવે છે.ગુલબાઇ ટેકરા વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો રહે છે. આ એક સ્લમ વિસ્તાર છે. અહીં મોટી સંખ્યામાં લોકો ઝુપડપટ્ટી બાંધીને રહે છે, અહીંના લોકોનો મુખ્યત્વે વ્યવસાય મૂર્તિઓ બનાવવાનો છે.
માત્ર 24 જ મહીનામાં આ વિસ્તારની સંપૂર્ણ કાયાપ લટ થઇ જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારના કાયાપ લટ કરવા માટે નીલા ઈન્ફ્રાસ્ટ્રકચર નામની કંપનીને ટેન્ડર આપવામાં આવ્યુ છે. છસ્ઝએ અમદાવાદના આ ઝુપડપ ટ્ટી વિસ્તારના લોકોને પુનર્વસન કરાવીને અહીં બાંધકામ કરવાનું કામ કંપનીને સોંપ્યુ છે.