અમદાવાદની શોખીન સાસુ, જાતી જિંદગીએ યુવક સાથે રાખતી હતી એકદમ ગંદા સંબંધો, વહુએ આખરે કંટાળીને જીવ આપી દીધો

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

સાસુના કારણે વહુએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં રહેતા નવિન સોનારાના બહેન અંજનાએ ઘરમાં જ ગળેફાંસો ખાધો હોવાના સમાચાર બાદ ખળભળાત મચી ગયો હતો. આ વિશે વિગતે વાત કરીએ તો દહેગામની યુવતીએ અમદુપુરામાં યુવક સાથે લગ્ન કર્યા. આ બાદ બધુ બરાબર ચાલી રહ્યુ હતુ પરતુ છેલ્લા એક મહિનાથી તેના સાસુના ભુપેન્દ્ર નામના યુવક સાથે આડા સંબંધ હોવાની વાત ખબર પડી હતી.

આ બાદ આ તમામ વાત યુવતીએ સાસુને કરી અને સમજાવ્યા. આ સાથે જ પતિને પણ જણાવ્યુ. પછીથી દિકરો ઘરમા ન હોય એટલે સાસુ યુવતીને હેરાન કરવા લાગી. યુવતીના પતિ તે યુવક્ને પણ ઠપકો આપ્યો હતો જે બાદ સસરાને પુત્રવધુ વિરુદ્ધ ચડામણી કરવી સાસુ તેને હેરાન કરતી હતી.

મળતી માહિતી મુજબ યુવતીએ આખરે કંટાળીને 14મી ઓક્ટોબરે 9 વાગે પોતાને ભાઈને ફોન કર્યો અને સાસરીમાં ત્રાસ આપતા હોવાની વાત કહી. આ પછી એક દિવસ યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. હવે આ મામલે યુવતીના ભાઈને શહેરકોટડા પોલીસમા આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે.


Share this Article
TAGGED: