Ahmedabad News: ઊંઘ પણ હરામ થઈ જાય છે પોલીસની નોકરીમાં.. દિવસ હોય કે રાત, તડકો હોય કે વરસાદ, પોલીસ તમારી સેવા માટે તમારી સાથે છે. જીવનમાં હતાશા કે ગુસ્સો ક્ષણિક છે, ચર્ચા કે વાત કરવાથી મદદ મળી શકે છે. વાસણા પોલીસ સ્ટેશનમાં 126 કર્મચારી સતત સેવામાં તૈયાર છે. 24*7 સંપર્ક કરી તમારા પ્રશ્ન કે સમસ્યાનું સમાધાન મેળવો.
45 ડિગ્રીની અંદર પોલીસ કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છીએ. બધા જ લોકો પોલીસને તોડબાજ તરીકે ઓળખે છે પરંતુ પોલીસ તંત્ર જનતાની સેવા માટે કાર્યરથ હોય છે. આ આટલી બધી ઘણી ગરમીની અંદર રેડ અલર્ટ હોવા છતાં પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. આ પોલીસ સ્ટેશનની અંદર કુલ 126 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ પોલીસ સ્ટેશન બીજા પોલીસ સ્ટેશન કરતાં અલગ છે.
બધા જ પોલીસ સ્ટેશન પાક્કા બનેલા છે અને આ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો આ કાચા બનેલા છે. જેથી આ 45 ડિગ્રીની અંદર કાચા પોલીસ સ્ટેશનમાં કામ કરવું મુશ્કેલ બને છે. કોઈ ગુનેગાર લોકપની અંદર હોય તો એની માટે ટેબલ પંખા મૂકવામાં આવે છે.
પાંચ દિવસ સુધી આકરી ગરમી, પછી મળશે રાહત, મેઘરાજા હાશકારો અપાવશે.. જાણો IMDનું નવું અપડેટ
દેશમાં ફરીથી કોરોનાએ ભરડો લીધો, અહીં 25000 કેસ, ગુજરાતમાં પણ આટલા, આરોગ્ય વિભાગે ચેતવણી આપી કે…
દિલીપ જોશી પર ખુરશી ફેંકી અને જેઠાલાલનો પિત્તો ગયો, આપી દીધી તારક મહેતા શો છોડવાની ધમકી, પછી…
પોલીસ સ્ટેશનની અંદર આવતા જતા વ્યક્તિઓ માટે ઠંડા પાણીની સુવિધા પણ રાખવામાં આવી છે આપણે પોલીસને ખરાબ રીતે જોતા હોઈએ છીએ પરંતુ પોલીસ આપણી જ સેવા માટે કાર્ય કરી રહી છે