અંબાલાલ પટેલની મોટી આગાહી, આજથી ઠંડી થઈ જશે છૂમંતર, તાપમાનનો પારો સીધો આટલી ડીગ્રી સુધી પહોંચશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

હાલ રાજ્યમા વાતાવરણ ઠંડુ છે. કાતિલ ઠંડી બાદ હવે થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલે આ વિશે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ છે કે આવનારા દિવસોમા રાજ્યમાં ઠંડી વિદાય લેશે.

કાતિલ ઠંડી બાદ હવે થોડી રાહત મળશે 

કાતિલ ઠંડીનુ જોર ઘટી જશે અને માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જશે. આ સાથે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી વિશ વાત કરતા જણાવ્યુ છે કે બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે. રાજ્યમા મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી જાય તેવૂ પૂરી શકયતા છે.

PHOTOS: વટ પાડી દીધો હોં… સાઈબર ક્રાઈમમાં ફરજ બજાવતા અમરેલીના જવાને એવું પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું કે આખું ગુજરાત મોહી ગયું

અંબાલાલ પટેલે કડકડતી ઠંડી બાદ હવે ગરમીને લઈ કરી આગાહી, ફેબ્રુઆરીમાં આ તારીખે તાપમાનનો પારો સીધો આટલી ડિગ્રીએ જશે

મોરારી બાપુની 20 એવી તસવીરો કે જે તમે ક્યાંય નહીં જોય હોય! અહીં જુઓ બાપુના બાળપણથી લઈને અત્યાર સુધીની ફોટો ઝલક

ખાસ કરીને 19થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. આ સાથે મહિનાના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી પહોચી જશે. બીજી તરફ હવામાન વિભાગે પણ માહિતી આપી છે કે રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થશે.


Share this Article
TAGGED: ,