Big Breking: તુર્કી બાદ સુરતમાં ભૂકંપનો મોટો આંચકો, તીવ્રતા પણ વધારે, મોટાપાયે પાયમાલી સર્જાઈ, 11 દિવસમાં 8 વખત ધરા ધ્રુજી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

તુર્કીમા ભૂકંપના સમાચાર વચ્ચે રાજ્યમા ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સુરતમાં મોડી રાત્રે લગભગ 1 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો. અડધી રાત્રે અચાનક ધરતી ધ્રુજતા લોકો ડરી ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સુરતમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તિવ્રતા 3.8ની નોંધાઈ છે. આ સાથે ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર હોવાનુ સામે આવ્યુ છે. હાલ સુરતમાં આવેલા ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકશાનના સમાચાર નથી.

સુરતમાં મોડી રાત્રે 1 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો

આ પહેલા કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છમા એક દિવસ પહેલા ભચાઉમાં આવેલા ભૂકંપની તિવ્રતા 3.0 નોંધાઈ હતી. આ સિવાય અમરેલીમાં 3 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમ જોવા જઈએ તો 11 દિવસમાં 8 આંચકા રાજ્યમા અનુભવાયા છે.

ભાવનગરમાં ભડકો, BJP નેતાની માત્ર 16 વર્ષીય દીકરીનું ખુન, આખા ગામમાં ફફડાટ, જ્યાં જુઓ ત્યાં પોલીસ જ પોલીસ

આ તો મોટો બખેડો નીકળ્યો, અમેરિકાની ટેક્નીકના લીધે આવ્યો તુર્કીમાં મહા વિનાશક ભૂકંપ? શું છે એવું જે યુદ્ધ જેવી તબાહી મચાવી શકે

12 વર્ષ બાદ થવા જઈ રહ્યો છે બે ‘બાહુબલી’નો મહાસંયોગ, આ રાશિના જાતકોને જલસો તો આ રાશિની પથારી ફરી જશે

8 ફેબ્રુઆરીએ સુરતમા 3.8, 6 ફેબ્રુઆરીએ અમરેલીમા 3.2 અને 5 ફેબ્રુઆરીએ ભચાઉ-કચ્છમા 3.1, 4 ફેબ્રુઆરીએ અમરેલીમા 3.2નો આંકકો નોંધાયો હતો. આ બાદ 4 ફેબ્રુઆરીએ અમરેલીમા 3.2, 2 ફેબ્રુઆરીએ અમરેલીમા 2.8ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો.

 

 

 

 


Share this Article
TAGGED: