હશે હશે તમારી મોજ વ્હાલા.. મહેસાણામા મેઘો વરસે એમ આ ભાઈએ 500ની નોટોનો વરસાદ કર્યો, વીડિયો જોઈ તમને વિશ્વાસ નહીં થાય

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

આજના સમયમા પ્રસગો દરમિયાન રૂપિયા ઉડાવવા એ જાણે ટ્રેંડ બની ગયો છે. ડાયરાઓ સિવાય હવે લગ્ન પ્રસંગોમા પણ બેફામ રૂપિયા ઉડાવતા અનેક વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મહેસાણા જીલ્લાના કડી તાલુકાથી. આહી અગોલ ગામે લગ્ન દરમિયાન પૂર્વ સરપંચ દ્વારા ભત્રીજાના લગ્ન પ્રસંગમાં ચલણી નોટોને વરસાદ કરી દેવામા આવ્યો હતો.

લગ્ન પ્રસંગમાં ચલણી નોટોને વરસાદ

https://www.facebook.com/watch/vtvgujarati/

વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા

વીડિયોમા જોઈ શકાય છે કે પૂર્વ સરપંચે 500 અને 100ની નોટનો વરસાદ વરઘોડા દરમિયાન કર્યો હતો.

મહાશિવરાત્રી 2023: 7 સદીમાં પ્રથમવાર દુર્લભ સંયોગ, 5 મહાયોગમાં થશે શિવપૂજા, નવા કાર્યો માટે શુભ

ભીમાશંકર જ્યોતિર્લિંગનું છે ખાસ રહસ્ય? આ માટે ખુદ ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા, જાણો આખી કથા

ઘણું વાંચ્યું અને જોયું હશે પણ આજ સુધી તમને શિવના આ અવતાર વિશે ખ્યાન નહીં હોય, શિવરાત્રિ પર જાણો આ નામ

અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમભાઈ જાદવના ભત્રીજાના લગ્નમા કાકા રૂપિયા ઉડાવી ખુશી વ્યકત કરતા જોવા મળ્યા હતા. કહેવાય છે કે આ વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. જો કે, હવે આ વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

 


Share this Article
TAGGED: