મહતમ મતદાન માટે ગુજરાતના રાજ્યપાલનો મોટો નિર્ણય, રાજ્યમા મતદાન કરવા રજા જાહેર, જુઓ નોટિફિકેશન

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ગયુ છે અને ત્યારબાદ હવે મતદાન કરવા રજા વિશે માહિતી આપી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવા જઈ રહ્યુ છે. હાલ રાજ્યમા મતદાન માટે જનજાગૃતિ કાર્યક્રમ્પ પણ ચાલી રહ્યા છે.


મતદાન માટે રજાની સત્તાવાર જાહેરાત અંગે વાત કરીએ તો રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના આઠમે 1968 ના જાહેરનામા પ્રમાણે ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભા ચૂંટણી સંદર્ભે એક ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરના મતદાન નિમિત્તે સંબંધિત જિલ્લાઓમાં જાહેર રજા રહેશે. આ આદેશ ગુજરાત રાજ્યના રાજ્યપાલ હેઠળ લેવામા આવ્યો છે.

 


Share this Article
TAGGED: