બનાસકાઠામાં કળિયુગનો પરચો, કૂતરો નહીં આ માણસ હડકાયો થયો, બહાર નીકળીને લોકોને જબરા બચકાં ભર્યા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

બનાસકાઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીના ધાનેરાની મહાવીરનગર સોસાયટીમાં એક યુવકને દારૂ ચઢ્યો હતો. આ બાદ તેણે ઘરમાં ઘૂસીને ડોક્ટરની પત્નીને બચકું ભર્યું અને મંગળસુત્ર ખેચીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવકની આ હરકત બાદ લોકોએ તેને ધબાવ્યો હતો.lokpatrika advt contact

ઘરમાં ઘૂસીને ડોક્ટરની પત્નીને બચકું ભર્યું

દારૂડિયા યુવકની આ હરકત જોતા લોકોએ તેને માર માર્યો અને આ અંગે પોલીસને જાણ કરી હતી. જાણકારી મળતા પોલીસે યુવકને પકડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. આવી ઘટનાઓ બાદ ફરી એકવાર ગુજરાતની દારૂબંધીના નિયમો પર સવાલો થઈ રહ્યા છે.

BIG BREAKING: અરરર મા… ચીનમાં તુર્કી જેવો જ શક્તિશાળી ભૂકંપ, ચારેકોર તબાહીના એંધાણ, તીવ્રતા જાણીને ધ્રુજી ઉઠશો

અડધા ખાધેલા સફરજન અને પાણીની બોટલો એકબીજા પર ફેંકી, દિલ્હીના કાઉન્સિલરો આખી રાત કૂતરા-બિલાડાની જેમ ઝઘડ્યાં

કુંવારા લોકો બસ એક અઠવાડિયું કાઢી નાખો, માર્ચ મહિનામાં આ રાશિના જાતકોને મળી જશે લાઈફ પાર્ટનર

દારૂબંધી મામલે વાત કરતા થોડા દિવસ પહેલા જ ગૃહમંત્રીએ કહ્યુ હતું કે બોર્ડર પર સ્કેનર ગોઠવીશું અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામા આવશે. જો કે, સરકારના આવા નિવેદનો બાદ પણ સતત દારૂ મળ્યાની અને ધારૂ પીવાની ઘટનાઓ સામે આવી રહી છે.


Share this Article
TAGGED: