BJP Update: ભાજપે બધાને ખોટા પાડ્યા, 160 ઉમેદવારની પહેલી યાદીમાં આટલા રિપીટ, આટલા બદલ્યા અને યુવાનોને રાખ્યા હથેળી પર!

Lok Patrika
By Lok Patrika
Share this Article

હાલમાં માહોલ એવો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પછી ભાજપના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગઈકાલે રાત્રે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે એના નામ બેઠક સાથે નીચે પ્રમાણે છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે. નોંધનીય છે કે કોંગ્રેસમાં ઘાટલોડિયા સીટથી અમીબેન યાજ્ઞિક ચૂંટણી લડવાનાં છે. ભાજપે જે 160ની યાદી જાહેર કરી છે જેમાં જોઈ શકાય છે કે યુવાઓને મહત્ત્વ અપાયું છે. 69 ઉમેદવાર રિપીટ કરાયા છે તો 38 ઉમેદવારો બદલવામાં પણ આવ્યા છે.

ક્રમ જિલ્લો બેઠક ભાજપ
1 કચ્છ અબડાસા પ્રધુમનસિંહ જાડેજા
2 કચ્છ માંડવી અનુરૂધ્ધ દવે
3 કચ્છ ભુજ કેશુભાઈ પટેલ
4 કચ્છ અંજાર ત્રિકમ છાંગા
5 કચ્છ ગાંધીધામ માલતી મહેશ્વરી
6 કચ્છ રાપર વિરેન્દ્રસિંહ જાડેજા
7 બનાસકાંઠા વાવ સ્વરુપ ઠાકોર
8 બનાસકાંઠા થરાદ શંકર ચૌધરી
9 બનાસકાંઠા ધાનેરા
10 બનાસકાંઠા દાંતા(ST) રઘૂ પારઘી
11 બનાસકાંઠા વડગામ(SC)
12 બનાસકાંઠા પાલનપુર
13 બનાસકાંઠા ડીસા
14 બનાસકાંઠા દિયોદર
15 બનાસકાંઠા કાંકરેજ
16 પાટણ રાધનપુર
17 પાટણ ચાણસમા
18 પાટણ પાટણ
19 પાટણ સિદ્ધપુર
20 મહેસાણા ખેરાલુ
21 મહેસાણા ઊંઝા
22 મહેસાણા વીસનગર કિરિટ પટેલ
23 મહેસાણા બહુચરાજી રજની પટેલ
24 મહેસાણા કડી(SC) કરશન સોલંકી
25 મહેસાણા મહેસાણા
26 મહેસાણા વિજાપુર
27 સાબરકાંઠા હિંમતનગર
28 સાબરકાંઠા ઈડર(SC) રમણલાલ વોરા
29 સાબરકાંઠા ખેડબ્રહ્મા(ST) અશ્વીન કોટવાલ
30 સાબરકાંઠા પ્રાંતિજ
31 અરવલ્લી ભિલોડા પૂનમ વરંડા
32 અરવલ્લી મોડાસા ભિખૂભાઈ પરમાર
33 અરવલ્લી બાયડ
34 ગાંધીનગર દહેગામ
35 ગાંધીનગર ગાંધીનગર સાઉથ અલ્પેશ ઠાકોર
36 ગાંધીનગર ગાંધીનગર નોર્થ
37 ગાંધીનગર માણસા
38 ગાંધીનગર કલોલ
39 અમદાવાદ વિરમગામ હાર્દિક પટેલ
40 અમદાવાદ સાણંદ
41 અમદાવાદ ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ
42 અમદાવાદ વેજલપુર અમિત ઠાકર
43 અમદાવાદ વટવા
44 અમદાવાદ એલિસબ્રિજ અમિત શાહ
45 અમદાવાદ નારણપુરા જીતેન્દ્ર પટેલ
46 અમદાવાદ નિકોલ જગદીશ પંચાલ
47 અમદાવાદ નરોડા પાયલ કુકરાણી
48 અમદાવાદ ઠક્કરબાપાનગર કંચનબેન
49 અમદાવાદ બાપુનગર દિનેશ કુશવાહ
50 અમદાવાદ અમરાઈવાડી ડો. હસમુખ પટેલ
51 અમદાવાદ દરિયાપુર કૌશિક જૈન
52 અમદાવાદ જમાલપુર-ખાડિયા ભૂષણ ભટ્ટ
53 અમદાવાદ મણિનગર અમૂલ ભટ્ટ
54 અમદાવાદ દાણીલીમડા (SC) નરેશ વ્યાસ
55 અમદાવાદ સાબરમતી ડો. હર્ષદ પટેલ
56 અમદાવાદ અસારવા(SC) દર્શના વાઘેલા
57 અમદાવાદ દસક્રોઈ બાબુ પટેલ
58 અમદાવાદ ધોળકા કિરીટ ડાભી
59 અમદાવાદ ધંધુકા કાનન ડાભી
60 સુરેન્દ્રનગર દસાડા(SC) પી.કે. પરમાર
61 સુરેન્દ્રનગર લીંબડી કિરીટસિંહ રાણા
62 સુરેન્દ્રનગર વઢવાણ જિજ્ઞા પંડ્યા
63 સુરેન્દ્રનગર ચોટીલા શામજી ચૌહાણ
64 સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા
65 મોરબી મોરબી કાંતિ અમૃતિયા
66 મોરબી ટંકારા દુર્લભજી
67 મોરબી વાંકાનેર જીતુ સોમાણી
68 રાજકોટ રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ
69 રાજકોટ રાજકોટ વેસ્ટ ડો. દર્શિતા શાહ
70 રાજકોટ રાજકોટ સાઉથ રમેશ ટિલાળા
71 રાજકોટ રાજકોટ રૂરલ(SC) ભાનુંબેન બાબરીયા
72 રાજકોટ જસદણ કુંવરજી બાવળિયા
73 રાજકોટ ગોંડલ ગીતાબા જાડેજા
74 રાજકોટ જેતપુર જયેશ રાદડિયા
75 રાજકોટ ધોરાજી
76 જામનગર કાલાવાડ(SC) મેઘજી ચાવડા
77 જામનગર જામનગર રૂરલ રાઘવજી પટેલ
78 જામનગર જામનગર નોર્થ રીવાબા જાડેજા
79 જામનગર જામનગર સાઉથ અકબરી
80 જામનગર જામજોધપુર ચિમન સાપરિયા
81 દ્વારકા ખંભાળિયા
82 દ્વારકા દ્વારકા પબુભા
83 પોરબંદર પોરબંદર બાબુ બોખરીયા
84 પોરબંદર કુતિયાણા
85 જૂનાગઢ માણાવદર જવાહર ચાવડા
86 જૂનાગઢ જૂનાગઢ સંજય કોરડીયા
87 જૂનાગઢ વિસાવદર હર્ષદ રિબડિયા
88 જૂનાગઢ કેશોદ દેવાભાઈ માલમ
89 જૂનાગઢ માંગરોળ ભગવાન કરગઠિયા
90 ગીર સોમનાથ સોમનાથ માનસિંહ પરમાર
91 ગીર સોમનાથ તાલાલા ભગવાનભાઈ બારડ
92 ગીર સોમનાથ કોડીનાર(SC) ડો. પ્રધુમન વાજા
93 ગીર સોમનાથ ઉના કાળુ રાઠોડ
94 અમરેલી ધારી જે.વી કાકડીયા
95 અમરેલી અમરેલી કૌશિક વેકરીયા
96 અમરેલી લાઠી જનક તડાવિયા
97 અમરેલી સાવરકુંડલા મહેશ કસવાલા
98 અમરેલી રાજુલા હિરા સોલંકી
99 ભાવનગર મહુવા- શિવા ગોહિલ
100 ભાવનગર તળાજા
101 ભાવનગર ગારિયાધાર
102 ભાવનગર પાલિતાણા
103 ભાવનગર ભાવનગર રૂરલ પુરુષોત્તમ સોલંકી
104 ભાવનગર ભાવનગર ઈસ્ટ
105 ભાવનગર ભાવનગર વેસ્ટ જીતુ વાઘાણી
106 બોટાદ ગઢડા(SC) શંભુનાથ ટુંડિયા
107 બોટાદ બોટાદ ઘનશ્યામ વિરાણી
108 આણંદ ખંભાત
109 આણંદ બોરસદ
110 આણંદ આંકલાવ
111 આણંદ ઉમરેઠ
112 આણંદ આણંદ
113 આણંદ પેટલાદ
114 આણંદ સોજીત્રા
115 ખેડા માતર
116 ખેડા નડિયાદ
117 ખેડા મહેમદાવાદ
118 ખેડા મહુધા
119 ખેડા ઠાસરા
120 ખેડા કપડવંજ
121 ખેડા બાલાસિનોર
122 મહીસાગર લુણાવાડા
123 મહીસાગર સંતરામપુર(ST)
124 પંચમહાલ શહેરા
125 પંચમહાલ મોરવાહડફ(ST)
126 પંચમહાલ ગોધરા
127 પંચમહાલ કલોલ
128 પંચમહાલ હાલોલ
129 દાહોદ ફતેપુરા(ST)
130 દાહોદ ઝાલોદ(ST)
131 દાહોદ લીમખેડા(ST)
132 દાહોદ દાહોદ (ST)
133 દાહોદ ગરબાડા(ST)
134 દાહોદ દેવગઢબારિયા
135 વડોદરા સાવલી
136 વડોદરા વાઘોડિયા
137 વડોદરા ડભોઈ
138 વડોદરા વડોદરા સિટી (SC)
139 વડોદરા સયાજીગંજ
140 વડોદરા અકોટા
141 વડોદરા રાવપુરા
142 વડોદરા માંજલપુર
143 વડોદરા પાદરા
144 વડોદરા કરજણ
145 છોટાઉદેપુર છોટાઉદેપુર (ST)
146 છોટાઉદેપુર પાવી જેતપુર(ST)
147 છોટાઉદેપુર સંખેડા(ST)
148 નર્મદા નાંદોદ (ST) ડો. દર્શના વસાવા
149 નર્મદા દેડિયાપાડા (ST)
150 ભરૂચ જંબુસર ડી.કે. સ્વામી
151 ભરૂચ વાગરા અરુણસિંહ રાણા
152 ભરૂચ ઝગડિયા(ST) દીપેશ વસાવા
153 ભરૂચ ભરૂચ રમેશ મિસ્ત્રી
154 ભરૂચ અંકલેશ્વર ઇશ્વર પટેલ
155 સુરત ઓલપાડ મુકેશ પટેલ
156 સુરત માંગરોળ ગણપત વસાવા
157 સુરત માંડવી (ST) કુવરજી હળપતિ
158 સુરત કામરેજ પ્રફુલ પાનસેરિયા
159 સુરત સુરત ઈસ્ટ અરવિંદ રાણા
160 સુરત સુરત નોર્થ કાંતિ બલ્લર
161 સુરત વરાછા માર્ગ કુમાર કાનાણી
162 સુરત કરંજ પ્રવિણ ઘોઘારી
163 સુરત લિંબાયત સંગીતા પાટીલ
164 સુરત ઉધના મનુ પટેલ
165 સુરત મજૂરા હર્ષ સંઘવી
166 સુરત કતારગામ વિનુ મોરડિયા
167 સુરત સુરત વેસ્ટ પુર્ણેશ મોદી
168 સુરત ચોર્યાસી
169 સુરત બારડોલી(SC) ઇશ્વર પરમાર
170 સુરત મહુવા (ST) મોહન ડોડિયા
171 તાપી વ્યારા (ST) મોહન કોંકણી
172 તાપી નિઝર (ST) જયરામ ગામિત
173 ડાંગ ડાંગ (ST) વિજય પટેલ
174 નવસારી જાલોલપોર રમેશ પટેલ
175 નવસારી નવસારી રાકેશ દેસાઈ
176 નવસારી ગણદેવી(ST) નરેશ પટેલ
177 નવસારી વાંસદા(ST) પિયુષ પટેલ
178 વલસાડ ધરમપુર(ST) અરવિંદ પટેલ
179 વલસાડ વલસાડ ભરત પટેલ
180 વલસાડ પારડી કનુ દેસાઇ
181 વલસાડ કપરાડા(ST) જીતુભાઇ ચૌધરી
182 વલસાડ ઉમરગામ(ST) રમણલાલ પાટકર

Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly