હનીફ કુરેશી: મહેશભાઈ લવજીભાઈ વેગડ દ્વારા પોતાના ગામમાં બનાવેલ સીતારામ સેવા ગ્રૂપ રાણીગામ જે સ્થાનિક ગામના લોકોને જાગૃત બનાવવા બનાવેલ હતું જે આજે પોતાની કામગીરીને લીધે સમગ્ર ગુજરાત ભરમાં છવાઈ ગયું છે.
સીતારામ સેવા ગ્રૂપ રાણીગામ ગ્રૂપનું મુખ્ય ઉદ્દેશ:-
જ્ઞાતિવાદ અને જાતિવાદ વગર એકબીજાના હાથ પકડી ને લોકોને જાગૃતિ કરી પોતાનો અને પોતાના ગામનો વિકાસ અને માનવકલ્યાણ અને સાથે સાથે સમાજકલ્યાણના કાર્ય કરવા.
રાણીગામ ગામના યુવાનો અને સમસ્ત ગ્રામજનોને જાગૃત કરવાના ઇરાદા સાથે સૌને સાથે રાખીને બનાવેલ સીતારામ સેવા ગ્રૂપ રાણીગામ આજે રાણીગામથી લહી ને છેક ભાવનગર જિલ્લા અને સમસ્ત ગુજરાતમાં ગ્રુપની કામગીરી ને લીધે ખુબ જ ચર્ચા માં છે અને બીજા બધા ગામો માટે પ્રેરણાદાયી બનીયુ છે
સીતારામ સેવા ગ્રૂપ રાણીગામના વડીલો અને આગેવાનોની મહેનતના લીધે ગામની આજુબાજુના તાલુકાના બીજા અન્ય ગામો પણ આં લોકો ને જાગૃતિ અભિયાનમાં જોડાય અને પોતાના ગામના યુવાનો અને ગ્રામજનો જાગૃત બનાવવા સીતારામ સેવા ગ્રૂપ નું પોતાના ગામમાં રચના કરેલ છે
અત્યારે સીતારામ સેવા ગ્રૂપ રાણીગામની સાથે જોડાયેલ અન્ય ગામની યાદી જે નીચે મુજબ છે
૧)સીતારામ સેવા ગ્રૂપ રાણીગામ
૨)સીતારામ સેવા ગ્રૂપ રાનપરડા
૩)સીતારામ સેવા ગ્રૂપ પા
૪)સીતારામ સેવા ગ્રૂપ જેસર
૫)સીતારામ સેવા ગ્રૂપ સમઢિયાળા
૬)સીતારામ સેવા ગ્રૂપ ગારિયાધાર
૭)સીતારામ સેવા ગ્રૂપ પરવડી
૮)સીતારામ સેવા ગ્રૂપ દેપલા
૯)સીતારામ સેવા ગ્રૂપ બોદરની વાડી
૧૦)સીતારામ સેવા ગ્રૂપ અખતરીયા
સીતારામ સેવા ગ્રૂપ રાણીગામ અને અન્ય બીજા સીતારામ સેવા ગ્રૂપ (બીજા બધા ગામના) માં જોડાયેલ તમામ સ્નેહી મિત્રો અને વડીલો અને અધિકારીઓ અને અન્ય બીજા બધા લોકોનો ખુબ ખુબ આભાર કે જેમના સાથ અને સહકાર અને માર્ગદર્શન અને સાથે સાથે આશીર્વાદથી આં લોક કલ્યાણ અને માનવકલ્યાણ નું કાર્ય કરવાનું હાથમાં લેવાનું શક્ય બન્યું છે.
મહેશભાઈ લવજીભાઈ વેગડ
સીતારામ સેવા ગ્રૂપ રાણીગામ
( સંપ સેવા અને સંગઠન )