આ તો વ્હાલા ચૂંટણીના પડઘમ: ગુજરાતમાં રાતોરાત 182 PSIની બદલી કરી નાખી, જાણે કે પોલીસ વિભાગમાં બદલીની ઋતુ આવી હોય

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાતમા આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. આ વચ્ચે રાજ્યમા સતત એક પછી એક ઉથલપાથલ મચી રહી છે. ચૂટનણીના ગણતરીના મહિનાઓ હવે જ્યારે બાકી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ઘણા મોટા નિર્ણયો લેવામા આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ હવે નવેમ્બર મહિનામાં ચૂટણીની જાહેરાત બાદ આચરસંહિતા લાગુ થઈ જશે. આ પહેલા પોલીસ બેડામાં બદલીનો માહોલ જામ્યો છે. ફરી એકવાર સાગમટે બદલીના આદેશ આપી દેવામા આવુઆ છે.


મળતી માહિતી મુજબ આજે 182 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટરના બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. આ પહેલા 22 આઇપીએસ તેમજ 86 dyspનું ટ્રાન્સફરનિ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ હતુ.


Share this Article