વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગઈકાલે રાત્રે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે એના નામ બેઠક સાથે નીચે પ્રમાણે છે. જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે યુવાનોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે.