ગુજરાતમાં કંઈક મોટું થવાનું છે કે શું, આકાશમાંથી પડેલા ધાતુના ગોળાથી ઘેટાનું મોત, આણંદના કિસ્સાએ સમગ્ર ગુજરાતને ડરાવ્યું
છેલ્લા કેટલાક દિવસથી આકાશમાંથી પડેલા ધાતુઓના ગોળા ચર્ચાનો વિષય બન્યા છે. ગુજરાતના ચાર જિલ્લાના છ અલગ-અલગ ગામમાંથી ૧૨થી ૧૪મી મે
Read more