આ તો મોટો ચમત્કાર, તળાવમાંથી નીકળવા જ લાગ્યા સોનાના બિસ્કિટ, BSF વાળા નજારો જોઈ બેહોશ થઈ ગયાં, કરોડોની કિંમત્ત

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં BSFએ સોમવારે કલ્યાણી બોર્ડર પોસ્ટ વિસ્તારમાં એક તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે ચોક્કસ માહિતીના આધારે બીએસએફની એક ટીમે સોનું શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

તળાવમાંથી અચાનક નીકળવા લાગ્યુ સોનું

BSFએ એક નિવેદનમાં કહ્યું કે, ‘તળાવમાંથી 40 સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત આશરે રૂ. 2.57 કરોડ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે થોડા મહિના પહેલા પીછો કર્યા બાદ એક તસ્કરે તળાવમાં કૂદીને સોનું છુપાવ્યું હતું.

બસ એક અઠવાડિયું કાઢી નાખો પછી આ 3 રાશિના લોકો ચારેકોરથી છાપશે, સૂર્ય-ગુરુની યુતિ કરોડપતિ બનાવશે!

એક બાજુ હોળી અને બીજી બાજુ વરસાદ, ગુજરાતના 56 તાલુકામાં માવઠાનો માર, જુઓ ક્યાં કેટલો? નુકસાનનો પાર નહીં!

700 વર્ષ પછી બની રહ્યાં છે આ 5 ‘શુભ રાજયોગ’, વરસાદની જેમ ધન વરસી પડશે! જાણો તમારી સૌથી મોટી ખુશીની વાત

બીએસએફના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘જ્યારે અમે તેને પકડ્યો ત્યારે તેના કબજામાંથી કંઈ મળ્યું ન હતું. તેથી અમે તેને મુક્ત કર્યો. તેણે તળાવમાં સોનું છુપાવ્યું હતું અને તેને પાછું મેળવવાની તક શોધી રહ્યો હતો. BSF દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે 2022માં 113 કિલોથી વધુ સોનું જપ્ત કર્યું હતું.


Share this Article