Business NEWS: આજે એટલે કે 2જી મેના રોજ સોના અને ચાંદીના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને અગાઉના દિવસોની સરખામણીએ સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગુડ રિટર્ન્સની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. 22 હજાર પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમતમાં 700 રૂપિયાનો વધારો થયો છે. લેટેસ્ટ રેટ પ્રમાણે 10 ગ્રામ સોનાની કિંમત 65,550 રૂપિયાને બદલે 66,250 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 24K સોનાનો ભાવ 71,510 રૂપિયાને બદલે 72,270 રૂપિયા થઈ ગયો છે.
ચાંદીના ભાવમાં પણ વધારો
ચાંદીની વાત કરીએ તો પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે 2 મેના રોજ 1 કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 1 કિલો ચાંદીનો નવો ભાવ 83000 રૂપિયાને બદલે 83500 રૂપિયા થઈ ગયો છે. ચાલો જાણીએ શહેર પ્રમાણે, તમારી જગ્યાએ કેટલું સોનું અને ચાંદી ઉપલબ્ધ છે?
સિટી 22K ગોલ્ડ રેટ-24K ગોલ્ડ રેટ્સ
ચેન્નાઈ 67,150- 73,250
મુંબઈ 66,250- 72,270
દિલ્હી 66,400- 72,420
કોલકાતા 66,250- 72,270
સુરત 66,300- 72,320
બેંગ્લોર 66,250- 72,270
હૈદરાબાદ 66,250- 72,270
કેરળ 66,250- 72,270
ગરમીમાં સળગી રહ્યું છે ભારત, 5 દિવસ હીટવેવ આમ જ ચાલુ રહેશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
બાપ રે બાપ: માત્ર 12 કલાકમાં 10,000 વખત વીજળી ત્રાટકી, આકાશમાંથી તબાહીનો વીડિયો જોઈ છાતી બેસી જશે!
50000 વર્ષથી આ તળાવનું પાણી હજું પણ નથી સુકાયું, લોનાર તળાવની કહાની સાંભળી ગોથું ખાઈ જશો
વિજયવાડા 66,250- 72,270
ગુરુગ્રામ 66,400- 72,420
નોઇડા 66,400- 72,420
ગાઝિયાબાદ 66,400- 72,420
વડોદરા 66,300- 72,320
અમદાવાદ 66,300- 72,320
જયપુર 66,400- 72,420
ગોવા 66,250- 72,270