શર્ટના બટન ખોલીને મૌની રોયે બોલ્ડ અને ડેરિંગ અદાઓ બતાવી, હોટનેસ જોઈ ભર ઉનાળે ફેન્સને ઠંડકનો અહેસાસ થયો

મૌની રોયે શર્ટના બટન ખોલીને ક્લિક કરાવ્યા ફોટો. મૌની રોયે ૨૭ જાન્યુઆરીના રોજ સૂરજ સાથે મલયામી અને બંગાળી રીતિ રિવાજાે મુજબ લગ્ન કર્યા હતા.

અભિનેત્રી મૌની રોય હાલમાં લગ્ન બાદ પોતાની હેપી મેરિડ લાઇફ માણી રહી છે.

\લગ્ન બાદ પણ અભિનેત્રીના પોતાના જૂના જલવા યથાવત છે અને તે સતત પોતાની એક-એકથી શાનદાર લુકવાળી તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે.

હવે મૌની રોયની કેટલીક જૂની તસવીરો ફોટોગ્રાફરે શેર કરી દીધી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે. મૌની રોય પોતાના બોલ્ડ અને બિંદાસ અંદાજ માટે જાણિતી છે.

ફરી એકવાર સોશિયલ મીડિયા પર અભિનેત્રીના હુસ્નના જલવા જાેવા મળી રહ્યા છે. સામે આવેલી આ તસવીરોમાં મૌની શર્ટના બટન ખોલીને કેમેરા સામે પોઝ આપતી જાેવા મળી રહી છે.

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર એક એકથી ચઢિયાતી શાનદાર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

મૌની રોયે ૨૭ જાન્યુઆરીના રોજ લોન્ગટાઇમ બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે મલયામી અને બંગાળી રીતિ રિવાજાે મુજબ ગોવાની આલિશાન હિલ્ટન રિસોર્ટમાં લગ્ન કર્યા હતા.

મૌની રોયની આ તમામ તસવીરો ફોટોગ્રાફર મ્રટ્ઠટ્ઠિં ઇટ્ઠુટ્ઠૈઙ્મ એ ઇંસ્ટાગ્રામના દ્વારા શેર કરવામાં આવી છે.

Translate »