રશ્મિ દેસાઈનો બાથરૂમમાં સ્નાન કરતો ફોટો વાયરલ, ઇન્ટરનેટ પર તસવીરોએ લગાવી આગ

બિગ બોસ ૧૩ થી રશ્મિ દેસાઈએ એક અલગ સ્તરની લોકપ્રિયતા મેળવી છે અને આ જ કારણ છે કે અભિનેત્રી પોતાની ફેશનથી ચાહકોનું દિલ જીતવાની કોઈ તક છોડતી નથી. હસીનાનું સોશિયલ મીડિયા તેના એકથી એક ચઢિયાતા બોલ્ડ લુક્સથી ભરેલું છે, જ્યાં તે રિસ્કી સિલ્હૂટ્‌સ પહેરતા અચકાતી નથી. રશ્મિ દેસાઈએ તેના અદભૂત દેખાવથી દરેકનું દિલ જીતી લીધું.

તાજેતરમાં રશ્મિ દેસાઈએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટો તેણે ફેન્સ સાથે શેર કર્યા છે. રશ્મિ દેસાઈ આ તસવીરોમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. રશ્મિ દેસાઈએ પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કર્યું છે. આ ફોટામાં જાેઈ શકાય છે કે રશ્મિ દેસાઈ શાવર નીચે ઉભી છે અને પાણીમાં ફોટોશૂટ કરાવી રહી છે. રશ્મિના ચહેરા પર પાણીના ટીપાં પડતા જાેવા મળે છે. ફોટામાં રશ્મિએ કાળા રંગનો શાનદાર સિક્વન્સ ડ્રેસ પહેર્યો છે અને તેના વાળ ખુલ્લા છોડી દીધા છે. તે આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ત્યારે મેકઅપ માટે રશ્મિએ ઝાકળવાળું ફાઉન્ડેશન, પર્પલ આઈ-શેડ, કોહલ્ડ આઇસ અને ડાર્ક રેડ લિપ્સ તેના દેખાવને વધુ જીવલેણ બનાવે છે. રશ્મિ દેસાઈ છેલ્લે નાગિન ૪માં જાેવા મળી હતી. જેના દ્વારા રશ્મિએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. રશ્મિ દેસાઈએ ઉત્તરાન સીરિયલથી ટીવી જગતમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે બિગ બોસ ૧૩ ફેમ સિદ્ધાર્થ શુક્લા સાથે સિરિયલ ‘દિલ સે દિલ તક’માં જાેવા મળી હતી. તમને જણાવી દઈએ કે, બિગ બોસ ૧૩ માં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ પણ સાથે જાેવા મળ્યા હતા.

Translate »