ભુમિ પેડનેકરે ઈન્સટ્રાગ્રામ પર તસવીરો શેર કરી
બહેન કામયાખી જોડે ભકિતના રંગે રંગાયેલી જોવા મળી
માં ની ભકિતમાં તરબોળ
માથા પર તિલક લગાવેલું જોવા મળ્યું
દર્શન કરવા માટે બંને બહેનો ટ્રેડિશનલ લુકમાં પહોચીં
બંને બહેનો પીળા કપડાંમાં નજરે આવી
ભુમિ મંદિરમાં પુજા કરતાં નજરે આવી
કેટલીય જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો ગુજરાતમાં ઘટ્યા કે વધ્યા
બંને બહેનોની તસવીરોએ સોશિયલ મિડિયા હચમચાવ્યું