મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એરપોર્ટ પર મૈથિલી ઠાકુર સાથે મુલાકાત કરી, એવી ગિફ્ટ આપી કે મૈથિલી મોજમાં આવી ગઈ
નવરાત્રિની ઉજવણી વચ્ચે, બિહારના સૌથી યુવા ધારાસભ્યોમાંના એક, મૈથિલી ઠાકુરે અમદાવાદમાં પોતાની પ્રસ્તુતિ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં કાર્યક્રમ આપ્યા બાદ, મૈથિલી ઠાકુરે આનંદ વ્યક્ત કરતા એક વીડિયો શેર કર્યો અને લખ્યું,...
નર્મદા જિલ્લામાં પુલના બાંધકામમાં કાંડ: કોન્ટ્રાક્ટર સામે CM ભૂપેન્દ્ર પટેલના કડક પગલાં, FIR દાખલ
નર્મદા જિલ્લાના રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ પર કરજણ નદી પર બાંધવામાં આવેલા એક મુખ્ય પુલના નબળા બાંધકામ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગને...

