ઈલોન મસ્કનુ મોટુ એલાન, હવે અહી આપશે ‘ફ્રી ઈન્ટરનેટ’, સ્ટારલિંક સર્વિસને કરશે એક્ટિવેટ

સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કએ કહ્યું છે કે તેઓ ઈરાનમાં ફ્રી ઈન્ટરનેટ સેવા માટે ફર્મની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંકને સક્રિય કરશે.

Read more
Translate »