Tag: mock chicken tikka’

શું વિરાટ કોહલીએ ખાધું ચિકન ટિક્કા? જ્યારે આ તસવીર પોસ્ટ કરવામાં આવી ત્યારે ચાહકોને થયું આશ્ચર્ય

વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલીની એક તસવીર વાયરલ થઈ રહી છે.