તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે શેર કરી સંપત્તિની સંપૂર્ણ સૂચિ, 10 ટનથી વધુ સોનું, 15900 કરોડ રોકડ, આટલી તો જમીન, આંકડા જાણીને આખી દુનિયા ચોંકી ગઈ!

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ શનિવારે એક શ્વેતપત્ર બહાર પાડ્યું અને તેની રોકડ, થાપણો, સોના સહિતની સંપત્તિની સંપૂર્ણ સૂચિ શેર કરી.

Read more
Translate »