પોતાની પહેલી ફિલ્મમાં જ કપડાં ઉતારીને સાઈડમાં મૂકી દીધા હતા, આટલી અભિનેત્રીએ કેમેરાને પણ શરમાવી દીધો

આજના સમયમાં અભિનેત્રીઓ બોલ્ડ સીન કરવામાં જરાય ડરતી નથી. પરંતુ આ અભિનેત્રીઓના લિસ્ટમાં કેટલીક એવી પણ છે જેમણે પોતાની પહેલી ફિલ્મમાં જ પોતાના કપડા ઉતારી દીધા હતા અને ભરપૂર બોલ્ડ સીન્સ આપ્યા હતા. એશા ગુપ્તાએ કિસર તરીકે જાણીતી પ્રખ્યાત અભિનેતા ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘જન્નર 2’ થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં બંને વચ્ચે ઘણા ઈન્ટીમેટ સીન્સ ફિલ્માવવામાં આવ્યા હતા.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક માહી ગીલે પણ પોતાની એક્ટિંગથી દર્શકોમાં એક અલગ ઓળખ બનાવી છે. માહી ગિલે ફેમસ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘દેવ ડી’થી ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીએ આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

મલ્લિકા શેરાવતને બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. મલ્લિકાએ ફિલ્મ ‘ખ્વાઈશ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રીએ 17 કિસિંગ સીન આપ્યા હતા.

સની લિયોને ‘જીસ્મ 2’થી અભિનયની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

સુરવીન ચાવલાએ બોલિવૂડમાં એન્ટ્રી કરતાં પહેલાં ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું હતું. સુરવીન ચાવલાએ ફિલ્મ ‘હેટ સ્ટોરી-2’માં બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી.

Translate »