કાઠિયાવાડીઓ ચેતી જજો, સૌરાષ્ટ્ર માટે અંબાલાલની ખતરનાક આગાહી, મેઘરાજા એવી બેટિંગ કરશે કે દરિયા જેવો નજારો થશે

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update :  ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજા બીજા રાઉન્ડમાં રાજ્યને ઘમરોળશે. અંબાલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડને લઈને એક મોટી આગાહી કરી છે,  અંબાલાલ પટેલે બીજા રાઉન્ડ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, તારીખ 7 થી 12 ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 


Share this Article