અ’વાદમાં સંબંધોની એક-બે ને ત્રણ, પતિ નોકરી પર હતો, સસરાએ વહુનું મોંઢુ-હાથ-પગ રૂમાલ અને દોરીથી બાંધી પીંખી નાખી

Lok Patrika Desk
By Lok Patrika Desk
ramol
Share this Article

અમદાવાદના રામોલમાં સબંધોને શર્મશાર કરતો વધુ કિસ્સો સામે આવ્યો છે. હજી તો દીકરાના લગ્નને ચાર મહિના જ થયા હતા કે પિતાએ પોતાના લક્ષણ દેખાડ્યા. દીકરાની ગેરહાજરીમાં પિતાએ પુત્રવધૂને પોતાના હવસનો શિકાર બનાવી હતી. પુત્રવધૂની ફરિયાદ પરથી પોલીસે સસરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ramol

અમદાવાદના પૂર્વ વિસ્તાર રામોલમાં સસરા એ જ પુત્રવધુ પર બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં પતિ, પત્ની અને સસરા એક મકાનમાં સાથે રહે છે. બે દિવસ પહેલા પુત્ર જ્યારે પોતાની નોકરી પર ગયો હતો ત્યારે સવારે સસરાએ પુત્રવધુ ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પુત્રવધુ જ્યારે કપડાં ધોઈને બાથરૂમની બહાર નીકળી ત્યારે સસરાએ પુત્રવધૂને પકડી જમીન પર પટકી હતી અને બાદમાં તેના હાથ પગ અને મોં બાંધી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના બાદ પુત્રવધુ પોતાના પિયર પહોંચી હતી અને પરિવારને સમગ્ર હકીકત વર્ણવી હતી. જે બાદ પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સસરાની ધરપકડ કરી હતી.

અરે વાહ! આ બેંકે મજા કરાવી દીધી, FD પર સીધું 9% વ્યાજ આપશે, તમને આટલું ક્યાંય નહીં મળે

ભારતમાં પ્રથમ વખત આવું બન્યું! 78 વર-કન્યાને નસીબ ખુલી ગયું, 750 ચોરસ ફૂટનો મોંઘોદાટ પ્લોટ દાનમાં મળ્યો

આંબાના ઝાડમાંથી ટપ ટપ ટપકી કડકડતી મોટી મોટી નોટો… IT Raidમાં ખરી પડ્યાં કરોડ રૂપિયા, જોનારા દંગ રહી ગયાં

પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું કે પુત્રના લગ્નને હજી ફક્ત ચાર મહિના જ થયા હતા. ચાર મહિનામાં જ પિતાએ પુત્રવધૂને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પુત્રની ગેરહાજરીમાં પિતાએ પુત્રવધુ ને બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. સસરાએ પુત્રવધૂના હાથ પગ અને મોઢું બાંધી દીધું હતું અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું.


Share this Article