BCCIએ સોશ્યલ મીડિયા પર એક ખાસ માહિતી આપી છે. ભારત-પાકની મેચમાં સેલિબ્રિટીઓ હાજર રહેવાના છે અને સાથે જ આવતીકાલે દેશના 3 મોટા કલાકારો પરફોર્મ કરશે. સિંગર અરિજીતસિંહ શો, શંકર મહાદેવન, સુખવિંદરસિંહ પણ આવતીકાલે પરફોર્મ કરવાના છે. રજનીકાંત અને અમિતાભ બચ્ચન પણ મેચ જોવા માટે આવશે એવી માહિતી સામે આવી રહી છે.
ODI વર્લ્ડ કપ વચ્ચે પાકિસ્તાન ટીમ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં રમાનારી ભારત અને પાકિસ્તાન મેચને કવર કરવા માટે ઘણા પાકિસ્તાની પત્રકારોને ભારતના વિઝા મળ્યા છે. જોકે અત્યાર સુધી માત્ર પાકિસ્તાની ટીમના ખેલાડીઓને જ વર્લ્ડ કપ માટે ભારતના વિઝા મળ્યા હતા. પરંતુ હવે પત્રકારો માટે મોટી રાહત થઈ છે.
શક્તિની પૂજા કરતી વખતે કળશ શા માટે રાખવામાં આવે છે? જાણો તેની સ્થાપનાની પદ્ધતિ અને નિયમો
અભિનેત્રીના પરિવારના અધધ 300 સભ્યો ઈઝરાયેલમાં ફસાયા, બહેન-જીજાની હત્યા બાદ સૌથી મોટો ખુલાસો
પાકિસ્તાને હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં(Rajiv Gandhi International Stadium) વર્લ્ડ કપની પ્રથમ બે મેચ રમી હતી. પાકિસ્તાને બંને મેચમાં જીત નોંધાવી છે. પ્રથમ મેચ નેધરલેન્ડ સામે અને બીજી શ્રીલંકા સામે રમાઈ હતી. શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાને ODI વર્લ્ડ કપના સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો હતો.