ફરી એકવાર કેમેરા સામે ઉર્ફી જાવેદે આવો ડ્રેસ પહેરીને ધમાલ મચાવી, એવા એવા પોઝ આપ્યા કે ફેન્સ મહદોશ થઈ ગયા

ઉર્ફી જાવેદે ખૂબ જ ઓછા સમયમાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. અલબત્ત ઉર્ફીના કપડાં વિચિત્ર અને બોલ્ડ છે પરંતુ દરેક માટે તેને અવગણવું મુશ્કેલ બની જાય છે. હવે ઉર્ફીએ હાલમાં જ નાઈટી પહેરેલા આવા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જે ઈન્ટરનેટનો પારો ઊંચો કરી રહ્યો છે.

આ તસવીરોમાં ઉર્ફીએ ક્રીમ રંગની નાઈટી પહેરી છે. જેને પહેરીને ઉર્ફી એક કરતા વધુ કિલર પોઝ આપી રહી છે.

ઉર્ફીની આ નાઈટીની ગરદન એટલી ઊંડી છે કે અભિનેત્રીના ડ્રેસની ડીપ નેક તેના લુકને બોલ્ડ લુક આપી રહી છે.

બ્રાલેસ હોવાને કારણે આ નાઈટીને પહેરીને ઉર્ફી જમીન પર બેસીને તેના કિલર લુકનો જાદુ ચલાવતી જોવા મળે છે.

ઉર્ફીએ તેના લુકને પૂર્ણ કરવા માટે તેના વાળ કર્લ કર્યા છે.

આ નવા લુકનો ફોટો ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન સાથે શેર કર્યો છે. કૅપ્શન લક્યુ છે કે- ‘નૂડલ્સ.’

Urfi Javed Biography In Hindi Know Who Is Urfi Javed, Know Everything About  His Family, Career And Journey So Far | Urfi Javed Biography: कौन हैं उर्फी  जावेद? जानें इनकी फैमिली, करियर

આ અગાઉ ઉર્ફી તેના શરીરની આસપાસ વાદળી ઇલેક્ટ્રિક વાયર વીંટાળીને આવી હતી. ઉર્ફીના આ લુકની પણ ખૂબ ચર્ચા થઈ હતી.

Translate »