કેલી ગનરે નામની મહિલાએ અમેરિકાની આર્મીમાં પાંચ વર્ષ સુધી તેની સેવાઓ આપી છે. સર્જેંટ પદ પર તે કાર્યરત હતી. પણ આ બાદ તેણે સેનાનું કામ છોડી એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો ર્નિણય લીધો હતો. કેલી ગનરે અત્યાર સુધીમાં બે એડલ્ટ ફિલ્મમાં આવી ચૂકી છે. તે એક ચર્ચિત એડલ્ટ સાઇટ પર ઘણી જ એક્ટિવ છે. કેલી ગનરે એ જણાવ્યું કે તેણે કેમ કરિઅર બદલવાનો ર્નિણય કર્યો છે. અમેરિકાની આર્મીને દુનિયાની સૌથી તાકાતવર આર્મી કહેવામાં આવે છે. ડેઇલી સ્ટાર મુજબ, કેલી ગનર નામની મહિલાએ અમેરિકાની મિલિટ્રીની નોકરી છોડી દીધી છે.
કેલી ગનરે હવે તે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. કેલી ગનરએ જણાવ્યું કે, તેને આશા છે કે, તેનાં માટે પોર્ન કરિર નવો રોમાન્ચક અનુભવ રહેશે. પાંચ વર્ષ સુધી અમેરિકન આર્મીમાં કામ કર્યા બાદ તે સર્જેન્ટ પદ સુધી પહોંચી હતી. તેણે બ્રોડકાસ્ટ કોમ્યુનિકેશનનું ભણતર પૂર્ણ કર્યું છે. કેલી કહે છે, ‘મને કેમેરા ફેસ કરવાનો સારો અનુભવ છે. એવામાં એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા માટે લોજિકલ સ્ટેપ છે. હું હમેશાથી જ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાં ઇચ્છતી હતી. મને માલૂમ છે કે, આ તે જ ફિલ્ડ છે જેમાં હું આગળ વધવા ઇચ્છુ છું. હવે હું અહીં આવી ગઇ છું તો દુનિયાને બતાવી શકુ છુ કે હું શું કરી શકુ છું.

કેલી ગનર કહે છે કે, તેણે અત્યાર સુધીમાં બે એડલ્ટ ફિલ્મો કરી છે. તેનું ચર્ચિત પોર્ન સાઇટ પર અકાઉન્ટ છે. આ ઉપરાંત તે ઇીઙ્ઘઙ્ઘૈં પર છસ્છ સેશન આયોજિત કરે છે. જ્યાં તે તેનાં ફેન્સનાં દરેક સવાલોનાં જવાબ આપે છે. તેનાં પસંદિદા હથિયાર દ્બ૨૪૦ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, તે યુએસ આર્મીમાં સારા સારા લોકોને મળી છે. તેમનાંથી જે મિત્રતા થઇ છે તે સૌથી અલગ અનુભવ છે. તો તેણે એમ પણ જણાવ્યું છે કે, તેની પસંદીદા હથિયાર સ્૨૪૦ મશીન ગન હતી. તેની પસંદગી સ્ક્વોયડ સપોર્ટનાં રોલમાં થઇ હતી. અહીં તે તેની સાથીઓને મજબૂત બનાવવાનું કામ કરે છે.